________________
૩૭૪
માખી- મચ્છ૨ કે તીડ હોય. તે બધાય અને અસંખ્ય દ્વીપ સમુદ્રોમાં થનારા અસંખ્ય જાતિના ના મોટા છવો હોય. લીંબડા, નીંબુ. રાયણ કે જામફળ આદિના ફળો હોય. તે બધાય તથા યુગલયા, વિધાધશે કે મારવાડ, ગુજરાત આંદ બ્રહ્મામાં થનારા માનવો કે સ્ત્રીઓ હોય. અથવા તેમના પેટમાં કોડલામાં ઉત્પન થનારા કરમીયા હોય. જૂ. કે માકણ હોય તે બધાય ઔદારેક શરી૨ના માલિકો છે.
જગતભરના ઔદારિક શરીરોની સંખ્યા કેટલી ?
ત્યારે હવે જાણવાનું રહેશે કે, આ બધા ઔદારેક શરીરોનું સંખ્યા પ્રમાણ કેટલું ?
જવાબમાં ચરાચર સંસા૨ને પ્રત્યક્ષ ક૨નારા તીર્થંકર પ૨માત્માઓએ કહ્યું કે, હે ગૌતમ ! આ શરી૨ બદ્ધ અને મુક્ત રૂપે બે પ્રકારે જાણવાનું છે. એટલે કે, બદ્ધ ઔદારિક અને મુક્ત ઔદા૨ક નામે, દારિક શરીરો બે પ્રકારે જાણવા.
પ્રશ્ન કરવાના સમયે કે તેના પહેલા પણ જેઓ ઔદા૨ક શરીરમાં છે. તે બધાય બદ્ધ ઔદા૨ક શરી૨વાળા છે. અને મોક્ષમાં જવાના સમયે કે ભવાન્ત૨ના સમયે જીવાત્માઓથી છોડી દીધેલા શરીરોને મુક્ત ઔદારક જાણવા. શરીરોની સંખ્યા માટેના પ્રશ્નમાં મેથેની વાત તેમની