________________
૩૪૧
ઉત્કૃષ્ટથી કંઈક વધારે પલ્યોપમનો આઠમો ભાગ. વૈમાનિક દેવો જધન્યથી એક પલ્યોપમ.
ઉત્કૃષ્ટથી ૩૩ સાગરોપમ. "દેવીઓ જધન્યથી પલ્યોપમ જેટલી.
ઉત્કૃષ્ટથી પપ પલ્યોપમ. ૧. શીધર્મદેવો જધન્યથી એક પલ્યોપમ.
ઉત્કૃષ્ટથી બે સાગરોપમ. પરિગૃહીત દેવીઓ જધન્યથી એક પલ્યોપમ.
ઉત્કૃષ્ટથી સાત પલ્યોપમ. અપરિગૃહીત દેવીઓ જધન્યથી એક પલ્યોપમ.
ઉત્કૃષ્ટથી પચાશ પલ્યોપમ. ૨. ઈશાનદેવો જઘન્યથી કંઈક વધારે પલ્યોપમ.
ઉત્કૃષ્ટથી કંઈક વધારે બે સાગશેપમ. પરિગૃહીત દેવીઓ જધન્યથી કંઈક વધારે એક પલ્યોપમ.
ઉત્કૃષ્ટથી ૯ પલ્યોપમ. અપરિગૃહીત દેવીઓ જધન્યથી કંઈક વધારે એક પલ્યોપમ.
ઉત્કૃષ્ટથી પપ પલ્યોપમ. ૩. શનકુમારદેવો જધન્યથી ૨ સાગરોપમ.
ઉત્કૃષ્ટથી ૭ સાગશેપમ.