________________
339
બાદ૨ પર્યાપ્તકોની જધન્યથી અન્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટથ સાત હજા૨ વર્ષની તેજસ્કર્ણાયક (તેઉકાય) પર્યાપ્ત, અપર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાય બાદ૨ અપર્યાપ્ત તેઉકાય જધન્ય, ઉત્કૃષ્ટથી અંતમુહૂíર્થાત બાદ૨. પર્યાપ્ત તેઉક્ય જઘન્યથી અંતમુહૂર્ત ઉત્કૃષ્ટથી ત્રણ અહો૨ાત. વાયુકર્તાકો સૂક્ષ્મ પર્યાપ્ત અપર્યાપ્ત અને બાદ૨ અપર્યાપ્તકેની ધન્ય, ઉત્કૃષ્ટથી અન્તમુહૂર્ત બાદ પર્યાપ્તક વાયુર્કાયકોની જધન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ત્રણ હાર વર્ષની.
વનસ્પતિકાયિક: સૂક્ષ્મ, પર્યાપ્ત, અપર્યાપ્ત અને બદ૨ પર્યાપ્ત, અપર્યાપ્ત સાધા૨ણ વનસ્પતિકાય, બા૨ અપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય પ્રત્યેક વનતિકાયની જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતમુહૂત સ્થિત અને આર પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિન્ત જઘન્યથી અંતમુર્હુત ચને ઉત્કૃષ્ટથી દશ હજા૨ વર્ષ છે..
બેઈન્દ્રિય :- ધન્યથી અન્ત મુર્હુતની ઉત્કૃષ્ટથી ૧૨ વર્ષની છે. અપર્યાપ્તક બેન્દ્રિય જધન્યથી અન્ત મુર્હુત અને ઉત્કૃષ્ટ થી અન્ત મુર્હુતકમ ૧૨ વર્ષની છે.
તેઈન્દ્રિય :- જઘન્યથી અન્ત મુર્હુત ઉત્કૃષ્ટથી ૪૯ અહોરાતની અપર્યાપ્ત તેઈન્દ્રિયની બંને રીતે અન્ત મુર્હુતની પર્યાપ્ત તેઈન્દ્રિય જઘન્યથી અન્ત મુર્હુત અને ઉત્કૃષ્ટથી