________________
૩૩૪
દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટથી એક સાગરોપમની છે અપર્યાપ્ત (કરણ અપર્યાપ્તની અપેક્ષાયે) પ્રથમ નારકોની જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અત્તમુહૂર્તની છે. તે પછી તે જીવ પર્યાપ્તત્વને પામે છે. પર્યાપ્ત નારકો જપથ્થી અન્તમુહૂર્ત અલ્પ દશ હજા૨ વર્ષ અને ઉત્કૃષથી અત્તમુહૂર્ત અલ્પ, ૧ સાગરોપમની જાણવી.
બીજી શર્કરપ્રભા, જધન્ય, ૧ સાગરોપમ, ઉત્કૃષ્ટ, ૩ સાગરોપમ.
વાલુકાપ્રભા, જધન્યથી ૩ સાગશેપમ, ઉત્કૃષ્ટ, ૭ સાગશેપમ.
પંકપ્રભા, જધન્યથી, ૩ સાગશેપમ, ઉત્કૃષ્ટથી ૧૦ સાગશેપમ. . ધૂમપ્રભા, જધન્યથી ૧૦ સાગરોપમાં ઉત્કૃષ્ટથી ૧૭ સાગરોપમ.
તમ:પ્રભા, જધન્યથી ૧૭ સાગશેપમાં ઉત્કૃષ્ટ ૨૨ સાગરોપમ.
તમસ્તમા, જધન્યથી ૨૨ સાગરોપમાં ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ.
અપર્યાપ્તોનો અન્તમુહર્ત કાલ જાણવો, સામાન્ય રૂપે અપર્યાપ્તોના કાલને બાદ કરી જેરિસ્થતિ૨હે તે પર્યાપ્તકોની