________________
૩૨૮
"
" " પડ્યાંગ
- ૧ પદ્મ. " પદ્મ
- ૧ નલનાંગ. " નલનાંગ
- ૧ નંલન. " નયન
- ૧ અચ્છનશિંગ. " " અચ્છનિકુરાંગ
- ૧ અયુતાંગ. "" અયુતાંગ
- ૧ અયુત. અયુત
– ૧ પ્રયુતાંગ. પ્રયુતાંગ
– ૧ પ્રયુગ. " " પ્રયુગ
- ૧ નયુતાંગ. નયુતાંગ
- ૧ નયુત. " " નયુત
- ૧ ચૂલકાંગ. "ચૂલકાંગ – ૧ ચૂલિકા. "" ચૂલિકા
- ૧ શીર્ષપ્રહેલિકાંગ " " શીર્ષપ્રહેલિકાંગ - ૧ શીર્ષપ્રહેલિકા.
અહિં શુધી ગણિતનો વિષય છે. આગળ નથી માટે ઉપમાઓથી સમજવાનું છે.
' શીર્ષપ્રહેલિકા સુધીમાં વર્ષોની સંખ્યા આંકડામાં જાણકાર પાસેથી જાણી લેવી.
ઔપમિક કાલ
ભૂતકાલ અને ભવિષ્યકાલ અનર્વાધ હોવાથી કેટલીક વાતોને સંખ્યામાં ગણી શકવા જેટલી ક્ષમતા હોતી નથી.