________________
ભાયંદરના પ્રતિષ્ઠિત શેઠ સાહુકાર શ્રી શશિકાંત રતિલાલ શાહના માતુશ્રી ધર્મપરાયણ અને દયાળુ શ્રી લીલાવતી બહેન રતિલાલ શાહ તથા નિશા શશિકાંતભાઈ શાહ, શશિકાંત નગર, સ્ટેશન રોડ, તરફથી આ પુસ્તક પ્રકાશમાં માતબર રકમની મદદ મલેલી છે. તે માટે ધન્યવાદ.
પ્રકાશક..
1S