SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ ગર્ભજ ખેચ૨ ઉત્કૃષ્ટથી ધનુષપૃથફલ્વ. શમૂએંમ ખેચ૨ - ૨ થી ૯ ધનુષ. ગર્ભજ – ઉત્કૃષ્ટથી ધનુષપૃથફલ્વ. અપર્યાપ્તો - બંનેથી અંગુલના અસંખ્યાતમા ભાગે. પર્યાપ્તકો – ઉત્કૃષ્ટથી ધનુષપ્રમાણ. તિર્યંચ પંચેન્દ્રિયસ્થળચર છ ગાઉનું શરીર, દેવગુરૂ, ઉત્તરકુરૂમાં જન્મેલા હાથીને આશ્રય કરી શમજવું. મનુષ્યો :- જધન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉ તે દેવકુફ ઉત્તરકુરૂમાં જન્મેલા મનુષ્યોની અપેક્ષાએ જાણવા. શભૂમિ મનુષ્યોને માટે બંને રીતે અંગુલનો અસંખ્યાતમા ભાગે. - જીંડલ, પેશાબ, કફ, વમન, ૨ક્ત, વીર્ય, પિત્ત, પરું, એઠવાડ, આદિમાં ઉત્પન્ન થયેલા સંમૃમ જીવો ઉત્કૃષ્ટથી પણ અંગુલના અખાતમા ભાગે છે. અને અપર્યાપ્તરૂપે જ મરે છે. દેવોની અવગાહના : ભવધારણીય અને ઉત્ત૨ વૈક્રિયરૂપે અવગાહના,
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy