________________
30
હોવાથી ખેચ૨ જાણવા, તથા શમૂએંમ – ગર્ભધારણ કર્યા વિના જન્મે તે. ગર્ભજ – ગર્ભમાં રહ્યાં પછી જન્મે છે. પર્યાપ્ત – ૨ સ્વયોગ્ય પર્યાપ્તઓ પૂર્ણ કરે તે. અપર્યાપ્ત – પર્યાપ્તઓ પૂર્ણ કર્યા વિના મારે તે. - તેમાં સામાન્યરૂપે જળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની:
(૧) ઉત્કૃષ્ટ અવગાહના – ૧ હજા૨ યોજન. (૨) • અપર્યાપ્તકોની – અંગુલનો અરાંપેય ભાગ. (૩) " પર્યાપ્તકોની - ૧ હજા૨ યોજના (૪) " ગર્ભજની – ૧ હજા૨ યોજન. (૫) " અપર્યાપ્તકોની – અંગુલનો અશાંપેય ભાગ. (૬) " પર્યાપ્તકોની – ૧ હજા૨ યોજન. (૭) જળચ૨ શમૂમિ – ૧ હજા૨ યોજન.
હજાર યોજન પ્રમાણના માછલા ૨સ્વયંભૂરમણ સમુદ્રમાં થાય છે.
નોંધ – પાણીમાં ઉત્પન્ન થનારા આ જીવો પરસ્પર એક બીજાના પ્રાય: કરી ભક્ષ્ય ભક્ષક હોય છે. માટે જ " મના નિ’ ન્યાય પ્રશ્ચંદ્ધિમાં આવ્યો છે. મનુષ્યાવતારમાં દુબુદ્ધિવશ, માયાવશ, સ્વાર્થવશ,