________________
૨૯૪
તથા વનસ્પતિને પણ ઉત્પન્ન કરવામાં અક્ષમતા વાળી થયા પામશે. માનવોના પુણ્યકર્મની અતિ નિકૃષ્ટતમ કચ્ચારાના કારણે તેમના શરીરમાં પણ ભયંક૨ોગો વધશે. અને જીવન પશુ તુલ્ય બનશે. આ રીતે છઠ્ઠોઆરો ૨૧ હજાર વર્ષનો થશે અને માનવ સૃષ્ટિને શર્વથા બદલાવી નાખશે. ત્યાર પછી ઉત્સર્પિણી કાલનો પ્રારંભ થતાં પહેલો આશ૨૧,હજાર વર્ષનો પૂર્ણ થયો. ફરીથી કાળચક્ર બદલાશે અને માનવ તથાતિર્યંચોના અમ્યુદયાર્થે નીચે પ્રમાણે ક્રમશ: વર્ષોધે થશે.
(૧) પુષ્કલ સંવર્તક ઉદક ૨શ નામો પ્રથમ વર્ષાદ (૨) ક્ષીરોદ નામે બીજો બર્ષાદ. (૩) ધૃતોદ નામે ત્રીજા વર્ષાદ. (૪) અમૃતોદ નામે ચોથો વર્ષાદ. (૫) ૨શોદ નામે પાંચમો વર્ષાદ.
આ વર્ષાદો થતાં જ અશુભાન ભાવ મટશે, ભુમગત બધીય ખરાબી મટશે. પ્રશસ્ત મીઠ્ઠા જળનો પ્રાદુર્ભાવ થશે. માનવ તથા પશુઓના રોગો મટશે. ભુમિની ઉખરતાં મટશે. આ પ્રમાણે બીજા, ત્રીજા, ચોથા, અને પાંચમાં વર્ષાદ વનસ્પતિ આદિની ઉત્પતિ થશે. ધન-ધાન્ય પાકશે, વૃક્ષો ફળવાળા થશે. અને માનવ સમૂહ બધી રીતે સુખી થશે.