________________
૨૮૮
સાકર આદિ ત્રાજવામાં તોલાય છે. તેનું માપ શી કરતાં અર્ધકર્ષ માપ લઘુ છે.
૨ અર્ધ કર્ણ - ૧ કર્ષ ૨ કર્ષ – ૧ અર્ધ પલ ૨ અર્ધ પલ – ૧ પલ ૫00 પલ – ૧ તુલા ૧૦ તુલા – ૧ અર્ધ ભાર ૨૦ તુલા – ૧ ભાર.
અવમાન પ્રમાણ - જે હાથ, દંડ આદિથી મપાય તે અવમાન પ્રમાણ છે. તેનું માપ કોષ્ઠક.
૨૪ આંગળ – ૧ હાથ ૪ હાથ – ૧ દંડ ૪ દંડ – ૧ ધનુષ્ય ૪ ધનુષ – ૧ યુગ ૪ યુગ – ૧ નલિકા ૪ નલકા - ૧ અક્ષ ૪ અક્ષ – ૧ મુશલા
આ માપથી જૂદી જૂધ વસ્તુઓ મપાય છે જેમ કે ખાત, ચિત્ત, ચિત્ત, ક્રકચિત્ત, કટ, પટ, ભિતી, પરક્ષેપારી કુપદને ખાત, ઈંટારેથી નિર્મિત પ્રાસાદ-પીઠને ચિત્ત.