________________
૨૫૭
•
ભગાડવામાં કંઈ બહાદુરી ? કેમકે ઓછાવત્તા અંશે બાહ્ય શત્રુને દબાવવામાં હરાવવામાં અને અવસર આવ્યે ડંડાથી મારવામાં પણ પ્રયત્નો ક૨ના૨ હજાશે માનવો પ્રત્યક્ષ છે, જયારે અનાદિકાળથી આત્માના કામ, ક્રોધ, મદ, લોભ, વિષય વાસના. આદિ અન્તરંગ શત્રુઓ પ્રત્યે કરેલો પુરુષાર્થ જ સાચામાં સાચો વી૨૨શ છે, રાજવંશમાં જન્મીને પણ ગૃહસ્થાશ્રમની સુંવાલી માયાનો ત્યાગ કરી દીક્ષિત થયેલા મહાવીર સ્વામી એ સર્વથા અદ્વિતીય પુરૂષાર્થ વડે અનાદિ કાળના કામ, ક્રોધાદિ શત્રુઓને મારી ભગાડ્યા છે અને જ્વળ જ્ઞાનના માલિક બન્યા છે. માટે આવો વી૨૨શ બાહ્ય શત્રુ ક૨તાં ભાવશત્રુઓને વશ ક૨વામાં ચરિત્રાર્થ બને છે.
(૨) શૃંગારશ શતશબ્દ વડે, મૈથુન કર્મને ભોગવવાના વ્યાપારમાં બીજા સાધનો કરતા લલના (સ્ત્રી) ખાસ સાધન છે, તેની સાથે મૈથુનેચ્છાનો અભિલાષ કરવો તે શૃંગાર ૨શ કહેવાય છે. તે ૨ાને જગાડવામાં વધારવામાં અને મર્યાદૈત તોફાને ચડાવવામાં સ્ત્રીના શરીરમાં રહેલા મંડળ, વિલાસ, વિબ્લોક, હાસ્ય, લીલા અને ૨મણ, આદિ ખાસ ચિહનો છે. (૧) મંડન – એટલે શણગાર, હાથમાં પરિધાન કરેલી
રંગબેરંગી ચૂડીઓ, મેઅપ. વસ્ત્ર પરિધાન આદિને