________________
૨૩)
યથા યોગ્ય ચાલુ થાય છે, હ૨હાલતમાં અનિચ્છાએ પણ નકાદિ ગતિમાં જીવનમાત્રને નરકાયુષ્ય અને નરકાસુપૂના કારણે જવાનું ફરજીયાત ૨હે છે. આ ઉદય થયો જ્યારે ના૨કત્વ ઉદર્વાનપ્પાના કારણે થાય છે. આ કારણે ઔદયિક ભાવના બે ભેદ છે. તેમાં પણ આ ભાવના જીવમાં ઉદય નિપા અને અજીવમાં ઉદય નિષ્પન્ન રૂપે બે ભેદ છે.
જીવમાં ઉદય નિષ્પન્ન ના કારણે ન૨ક તિર્યચ અવતા૨, માનવદેવ પૃથ્વીકાય યાવત્ ત્રસકાય,ક્રોધ કષાય યાવતુ લોભ કષાય, પુરુષ સ્ત્રી અને નપુંશકવેદ, છ લેગ્યા મિથ્યાદિષ્ટ, અવિરત અાંશી, અજ્ઞાની, છઘસ્થ યોગી, સંસા૨, અરશદ્ધ આદિ અને ઉપલક્ષણથી દર્શનાવરણીય, વેદનીય, નોકષાયાદ કર્મો જીવોઘ નિપજન છે. કેમકે જે કર્મો કર્યા હતા. તેના કારણે તેને ભાવો પણ ઉદયમાં આવ્યા વિના ૨હેવાના નથી.
શંકા:- લેશ્યાઓનો ઉદય કર્મમૂળક નથી. તો પછી આનો સમાવેશ ઔદાયક ભાવમાં શા માટે ? જવાબમાં કહેવાયું કે જ્યાં જ્યાં મન વચન અને કાયા ના યોગ છે.
ત્યાં ત્યાં લેશ્યાનો અભાવ અવશ્યભાવી છે. અને યોગ (મન-વચન કાયા) ની પ્રાપ્ત કર્મોદય જન્ય છે. માટે લેયાઓમાં પણ કર્મોદય માનવામાં વાંધો નથી. બીજાઓ એમ કહે છે કે, આઠે કર્મોના ઉદયથી સંસા૨સ્થ અને