________________
૧૮૦
(દ્ધિપ્રદેશક) સ્કન્ધો કરતાં પણ આનુપૂર્વી દ્રવ્યો અાંખ્યય ગુણ વધારે છે. પ્રશ્ન - આનુપૂર્વીઓ ર્યાદ વધારે હોય તો ઓછા પણ
કેમ ન હોઈ શકે ? જવાબમાં જાણવાનું કે, અનાનુપૂર્વી અને અવતવ્ય શ્કન્ધોમાં કોઈ પણ જાતનો એટલે કે આ બંનેના સ્વરૂપમાં ફેરફાર થવાની શકયતા નથી જ. જયારે ત્રણ પરમાણુના શ્કલ્પમાં, ચોથ, પાંચમો, સાતમ, દશમો, યાવત્ સંખ્યાત, અસંખ્યાત અને અનન્ત પ૨મા૨ણુઓનો પણ સમાવેશ શકય છે. જયારે દ્ધિપ્રદેશક સ્કન્દમાં હમેશાને માટે બે પ૨માણ અને અનાનુપૂર્વીમાં કેવળ એકજ પરમાણુ હોવાથી તેમાં બીજાનો સમાવેશ શકય જ નથી. માટે આનુપૂર્વી સ્કન્ધોને અસંખેય ગુણ વધારે કહ્યા છે, 'શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે- “શંખેય પ્રદેશક, અાંખેય પ્રદેશક અને અનન્ત પ્રદેશક સ્કન્ધોમાં કોણ જેનાથી અલ્પ, તુલ્ય અને વધારે છે ? હે ગૌતમ ! અનન્ત પ્રર્દેશક સ્કન્ધો સૌ થી થોડા છે, તેનાથી પ૨માણુ ઓ અનન્ત ગુણા છે અને તેનાથી પણ અસંખ્યેય પ્રદેશક સ્કન્ધો અસંખેય ગુણા વધારે છે. આ પ્રમાણે ના આગમીય વચન પ્રમાણે આ પ્રસ્તુત સૂત્રમાં પણ અસંખ્યાત પ્રદેશક સ્કન્ધો અસંખ્યાત ગુણા વધારે કહ્યા