SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭ છે. માટે તે પહેલા તેમનું શમુત્કીર્તન ક૨વામાં આવ્યું છે. ભંગોપદર્શનમાં વાચ્ય જે ચણ સ્કન્ધાદ છે, તેનું ભંગ શમુકીર્તન વાચક દ્વારા જ થશે. કેમકે – વાચક જ ન હોય તો વાચ્યનું કથન શી રીતે કરાશે ? માટે ભંગસમુત્કીર્તનનું સૂત્રવ્યાજબી છે. અને ભંગોપદર્શનતા માટે ઉપયુક્ત છે. વિં ને નવવારા બોવિંસT... (સૂત્ર. ૭૮) અર્થ:- ત્રણ પ્રદેશ વાળો પદાર્થ આનુપૂર્વી છે. એક પરમાણુ પુદ્ગલ અનાનુપૂર્વી છે. દ્ધિપ્રદેશક અવફતવ્ય રૂપે સંબોધાય છે. આ પ્રમાણે ૧૪ ૨જુલોક બ્રહ્માંડમાં ત્રિપ્રદેશકદની ઘણી આનુપૂર્વીઓ છે, તેવી પ૨માણુઓની અનાનનુપૂર્વીઓ અનેઢિપ્રદર્શાશક અવકતવ્યો પણ ઘણા છે. આ છએ ભંગોમાંથી પ્રત્યેક અંગોનું અર્થ કથન કરવું. નવતાવ જે વિશ્વ સમજે? ... (સૂત્ર ૭૯) અર્થ:- શમવતાર એટલે શું ? જવાબ માં કહેવાયુ કે: રોક ટોક વિના સમ્યફ પ્રકારે પોતાની જાતિમાં અવતરિત
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy