________________
આપ્યા વિના શી રીતે રહેવાય? જેમની ઉદારતા એ મને લેખન કાર્યમાં પુન; પ્રોત્સાહિત કર્યો છે.
નાના મોટા સૌ કોઈને મારા ધર્મલાભ છે. પ્રેસના માલિકોને ખૂબ ધન્યવાદ છે. ઓછાવત્તા પ્રમાણે દ્રવ્યસહાય કરનારાઓ ને ધાવદ છે. આમાંથી વધેલી રકમ આગળના બીજા પુસ્તકમાં લેવામાં આવશે.
શાસ્ત્રવિરૂદ્ધ જે કાંઈ લખાયું હોય તેમાટેત્રિકરણ યોગેમિચ્છામિ દુકકડું આવી ને વિરામ પામું તે પહેલા પ્રસ્તાવના લેખક પંચાસ શ્રી અરૂણવિજયજી મ. ને અવિન્દન, અભિનન્દન આપ્યા વિના રહું તો હું નગુણો કહેવાઉ.
સૂત્રોના નંબર આગમોદય સમિતિના અનુયોગદ્વા૨ સૂર પ્રમાણે જાણવા. છતાં પણ સૂરોના ક્રમમાં કે અભાવમાં હું જરૂર પ્રમાઈ બન્યો છું તે માટે ક્ષમા યાચના.
શુદ્ધિપત્રક જોઇને પુસ્તક વાંચ ડામાં આવશેતો. વાંચનારને આદ આવશે.
છેવટે ફરીથી માહિતેચ્છુઓનો આભા૨ અને ક્ષતિઓની સમાજના સાથે વિરામ પામુ છું.
લિ. પૂર્ણાનન્દ વિજય (કુમા૨ શ્રમણ) સી/ઓ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ મંદિર
જુના નાગરદાસ રોડ, અંધેરી (વેસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૬૯