________________
૧૩Y
સાધક ન બને, અઢાઈ અક્ષરનો પ્રેમ શબ્દ કેવળ બોલવા પૂરતો જ રહેશે કેમ કે આન્તરજીવનમાં પાપો અને પાપભાવનાઓ ગિલ્લીડંડા ૨મતા હોય છે. આ બધા ય આત્મા અને પ૨મામાના શત્રુ જેવા દૂષણોને છેવટે ૪૮ મિનિટના સામાયિક દ૨મ્યાન પણ આપણે સ્વાધીન કરીએ. એ જ આત્મિક ધર્મ છે, ઈશ્વરીય ધર્મ છે, આધ્યાત્મિક ધર્મ છે, આજ સ્વધર્મ છે અને –
“વધ મf શ્રે પોતાના સામાયિક ધર્મમાં મૃત્યુ પણ શોભી ઉઠશે.
હિંસક આદિ પાપોનો માલિક ગમે ત્યારે પણ ગમે તે સ્થાને પણ જગતના જીવોનો શત્રુ બનવા પામશે અને જેના માથા પર શત્રુઓ વધારે હોય તેને સુખી કોણ બનાવશે ? શમતા અને સમાધિ કોણ પ્રાપ્ત કરાવશે ? ઉપ૨ના બધાય કારણોનો ખ્યાલ રાખી ભાવયાના મહાસાગ૨ શમા જૈન શશને સામાયિક ધર્મની સ્થાપના કરીને સૌને કલ્યાણનો માર્ગ બતાવ્યો છે. उक्कित्तण
ષડાવચકમાં પ્રથમ આવશ્યક સામાયિકની વ્યાખ્યા કર્યા પછી બીજા આવશ્યકમાં ચતુર્વિશતિ સ્તવનનો અધિકાર છે. ચતુર્વિશતિનો અર્થ ચોવીશ થાય છે. ચાહ ઉર્પિણી કાળ હોય કે અવર્પિણી હોય. બંનેમાં ૨૪-૨૪ની સંખ્યામાં તીર્થક થાય છે. કાળચક્ર જડ હોવા