________________
૩
છે ? બેશક ! આત્મોન્નતિ માટે શરીરને માધ્યમ માનવામાં કોઈને પણ વાંધો નથી તેને ગંદું રાખવાનું તો જૈન શાસન જેવું અદ્વિતીય અને માતબર શાશન પણ કહેતું નથી. શરી૨ ભાડાના મકાનની સમાન હોવાથી તેને સાફસુફ રાખવું જોઈએ. તથાપિ ભાડાનું અને પ્રતિ સમયે જીર્ણ થવાવાળું શરીર છે. તે પણ કોઈએ ભૂલવું ન જોઈએ. આવા ભાડાના શરીર ને જ તમારું પોતાનું એટલે કે શરીરને જ આત્મા માનવાગયા તો પરમાત્મ ૨સ્વરૂપ આત્માની કંઈ દશા થશે ? ભાડાના મકાનથી ભાડુતી જેમ પોતાનું સ્વાર્થ સાધી લે છે, તેમ શરીરદ્ધાશે તેમાં બિરાજમાન, અન્તત શકિતના માલિક આત્મારામનું હિત સધાય. નવા પાપોના દ્વાર બંધ થાય. જન્મજન્મના હેવા કરતા લાગેલા જૂના પાપ ધોવાય તેની કાલજી રાખવી સર્વશ્રેષ્ઠ અને સૌપ્રથમ ઉપાદેય ધર્મ છે.
ઉપનિષવૅ માં પણ કહેવાયું છે કે “બહાચારી અદા શુચિ' શર્વાશ કે અલ્પાશે પણ બહાચર્ય ધર્મની આરાધના ક૨ના૨ આત્મા દેવ પવિત્ર જ છે. સમ્યગજ્ઞાન દ્વારા બ્રહાચર્ય ધર્મની (સમ્યત્રની આરાધના કરીને બ્રહ્મનિષ્ઠ કે પરમાત્મનિષ્ઠ થઈ શકાતું હોય તો. જીવ હત્યાનું પાપ શા માટે વધારવું જોઈએ.
કેવળજ્ઞાન ના માલિક અરિહંત પરમાત્માએ પોતાના