________________
પલ
પરિવર્તન બરાબ૨ ક૨વું તે. સંવિખ્યમુઃ-ઉચ્ચારણ એકદમ સ્પષ્ટ ક૨વું. ગુરુવાવો વાર્થ :- ગુરુ પાસે જ ઉચ્ચાશદ બરાબર
મેળવ્યા છે. ઉપરોકત પ્રમાણે અભ્યાસમાં આવૃત્તિમાં ઉચ્ચારણમાં કયાંય વાંધો નથી તે ઉપરાંત..
वायणाए, पुच्छणाए, परियट्ठणाए अने धम्म ad, આ ચારેનો ભાવાર્થ નીચે પ્રમાણે છે. ૨) વાવણઃ- પોતાના શિષ્યોને અભ્યાસ કરાવનારા. ૨) પુછIS :- સૂત્રોના અર્થાદમાં રહેલી શંકાઓનો
ગુરુપાશે ખુલાસો મેળવનાર. ) Iિણ :- વારંવાર સૂત્રોનું તથા અર્થોનું મનન
ક૨ના૨. થમવા:-અહિંસાદિ ધર્મની પ્રરૂપણા ક૨ના૨.
ઉપર પ્રમાણે સારામાં સારો અભ્યાસ ક૨ના૨ અને કરાવનાર, સ્વયં પોતે ઉપયોગ વિનાનો હોવાથી સૂત્રકારે આવા અઠંગ અભ્યાસીને તથા સર્વથા સ્પષ્ટ ઉચ્ચારણ ક૨ના૨ મુનને દ્રવ્યાવચકમાં મૂક્યો છે.
શંકા:- યદ વાચના, પ્રચ્છના પરિવર્તન અને ધર્મ કથાદને ક૨ના૨ા સાધક મુનિની આવશ્યકાદિ ક્રિયાને તમે વ્યાવશ્યક કરો છો, તો પછી સ્વાધ્યાયના પાંચમાં ભેદરૂપે