________________
૧૬
૧૬
WA004નામ કર્મનો સંવેધર્મ
૨૮નો ઉદય ઉદયભાંગા સત્તાસ્થાન વૈકિય તિર્યચના
૨ (૯૨, ૮૮) વૈક્રિય મનુષ્યના
૨ (૯૨, ૮૮) ૨૯નો ઉદય ઉદયભાંગા સત્તાસ્થાન વૈક્રિય તિર્યંચના
૨ (૯૨, ૮૮) વૈક્રિય મનુષ્યના
૨ (૯૨, ૮૮) ૩૦નો ઉદય ઉદયભાંગા
સત્તાસ્થાન સામાન્ય તિર્યંચના ૧૧૫૨
૩ (૯૨, ૮૮, ૮૬) વૈક્રિય તિર્યંચના
૨ (૯૨, ૮૮) સામા. મનુષ્યના ૧૧પર
૪ (૯૨, ૮૯, ૮૮, ૮૬) ૩૧નો ઉદય ઉદયભાંગા સત્તાસ્થાન સામાં. તિર્યંચના ૧૧૫ર ૩ (૯૨, ૮૮, ૮૬)
૨૯ ના બંધનો સંવેધ ર૯ નો બંધ
બંધમાંગ - ૯૮૨૪૮ ઉદયસ્થાન :- ૯-(૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧) ઉદયભાંગા - ૭૭૮૩ સત્તાસ્થાન :- ૭-(૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦, ૭૮).
૨૯ ના બંધના વિકલે. પ્રાયો. ૨૪, તિર્યંચ પ્રાયોગ્ય ૪૬૦૮ મનુષ્ય પ્રાયોગ્ય :૪૬૦૮ અને દેવ પ્રાયો. ૮ એ પ્રમાણે કુલ ૯૨૪૮ બંધ ભાગો થાય છે.
ર૯ના બંધક એકે. વિકલે. તિર્યંચ, મનુષ્ય, દેવ અને નારક છે તેથી ૭૭૮૩ ઉદયભાંગા નીચે પ્રમાણે થાય છે.
એકે. ના ૪૨, વિકલે. ના ૬૬, સામા. તિર્યંચના ૪૯૦૬, વૈક્રિય તિર્યંચના ૫૬ સામા. મનુષ્યના ૨૬૦૨, વૈક્રિય મનુષ્યના ૩૫, આહા. મનુષ્યના ૭ દેવના ૬૪ અને નારકીના ૫ એ પ્રમાણે કુલ ૭૭૮૩ ઉદયભાંગા થાય છે. (કેવલી મનુ.ના ૮ વિના)
સત્તાસ્થાન ૭૯, ૭૬, ૭૫, ૯ અને ૮ એ ક્ષપકશ્રેણીના અને કેવલીના છે માટે અહીં સંભવે નહી, વળી ક્ષપકશ્રેણીનું ૮૦નું સત્તાસ્થાન પણ ન ઘટે. મનુષ્ય જિનનામ સહિત દેવ પ્રાયો. ૨૯ નો બંધ કરે માટે મનુષ્યના ઉદયભાંગે૯૩ અને ૮૯નું સત્તાસ્થાન સંભવે અને નારકીના ૫
૯૧