________________
clarede malası safzie brochures સામા. મનુષ્યના
૧૧૫ર
૩ (૯૨, ૮૮, ૮૬) વૈક્રિય મનુષ્યના
૨ (૯૨, ૮૮) આહારક મનુષ્યના
૧ (૯૨) ૩૧નો ઉદય
ઉદયભાંગા
સત્તાસ્થાન સામા. તિર્યંચના
૧૧૫૨
૩ (૯૨, ૮૮, ૮૬) નરક પ્રાયોગ્ય ૨૮ના બંધ ૧ બંધભાંગાનો સંવેધ નરક પ્રાયોગ્ય ૨૮નો બંધ
બંધભાંગા:- ૧ ઉદયસ્થાન :- ૬-(૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧) ઉદયભાંગા :- ૩૫૪૪ સત્તાસ્થાન :- ૪-(૦૨, ૮૯, ૮૮, ૮૬)
નરક પ્રાયોગ્ય ૨૮નો બંધ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તા મિથ્યાદષ્ટિ તિર્યંચ અને મનુષ્યો જ કરે છે. માટે તેના ૩૫૪૪ ઉદયભાંગા આ પ્રમાણે થાય છે.
સામાન્ય તિર્યંચના ૩૦ના ઉદયના સ્વરવાળા ૧૧૫૨, ૩૧ના ઉદયના ૧૧૫૨ કુલ તિર્યંચના ૨૩૦૪ અને સામાન્ય મનુષ્યના ૩૦ના ઉદયભાંગા ૧૧૫ર નરક પ્રા. ૨૮ ના બંધે વૈ.તિ. અને વૈ. મનુ. ના ભાંગા સ્પષ્ટપણે ક્યાંય મળતા નથી. પરંતુ અપ. એકે. પ્રા. ૨૩નું બંધસ્થાનક બાંધે તો ન. પ્રા. ૨૮નું પણ બાંધે તેમ સમજી અહીં સંવેધ લખ્યો છે. વૈક્રિય તિર્યંચના-૫૬ અને વૈક્રિય મનુષ્યના-૩૨ (ઉદ્યોત વિનાના) એ પ્રમાણે કુલ ૩૫૪૪ ઉદયભાંગા થાય છે.
સામાન્ય તિર્યંચના ૩૦ અને ૩૧ના ઉદયભાંગે ૨/૮૮/૮૬ એ ત્રણ સત્તાસ્થાન તેમજ સામાન્ય મનુષ્યના ૩૦ના ઉદયભાંગે ૯૨/૮૯/૮૮/૮૬ એ ચાર સત્તાસ્થાન, વૈક્રિય તિર્યંચ અને વૈક્રિય મનુષ્યના ઉદયભાંગે ૨/૮૮ એ બે સત્તાસ્થાન વિ. પૂર્વે જણાવ્યા મુજબ જાણવા. (જૂઓ. પા. ૮૨) નરક પ્રાયોગ્ય ૨૮નો બંધ
બંધભાંગા-૧ ૨૫નો ઉદય ઉદયભાંગા સત્તાસ્થાન વૈક્રિય તિર્યંચના
૨ (૯૨, ૮૮) વૈક્રિય મનુષ્યના
૨ (૯૨, ૮૮) ૨૭નો ઉદય " ઉદયભાંગા સત્તાસ્થાન વૈક્રિય તિર્યંચના
૨ (૯૨, ૮૮) વૈક્રિય મનુષ્યના
૨ (૯૨, ૮૮)