________________
આહારી માર્ગણામાં નામકર્મો
ઉદયસ્થાન :- ૪ (૨૦,૨૧,૯,૮) સત્તાસ્થાન :- ૬ (૮૦,૭૯,૭૬,૭૫,૯,૮)
(કેવલી સમુ. માં)
(કેવલી સમુ. માં)
(૧૪ માં ગુણ) (૧૪ માં ગુણ)
૨૦ ના ઉદયે
૨૧ ના ઉદયે
૯ ના ઉદયે
૮ ના ઉદયે
ઉદયભાંગે
સત્તાસ્થાન
સામા.
તિ.કે.ના
તિ.કે.ના
સા. કે. ના
કે. ના
ઉદયભાંગા ઃ- ૪
૧૪ ૨
(૩૯,૭૫)
૧ ૪ ૨ (૮૦,૭૬)
૧ ૨ ૩ (૮૦,૭૬,૯)
૧ × ૩ (૭૯,૭૫,૮)
માર્ગણા ઉપર આઠ કર્મનો આ સંવેધ સપ્તતિકાચૂર્ણિ-ભાષ્ય પંચસંગ્રહ-કમ્મપયડી, શતકચૂર્ણિને આધાર મેળવીને લખવા પ્રયત્ન કર્યો છે. છતાં છદ્મસ્થતાના કારણે સમજફેરથી કંઈ અયોગ્ય લખાયું હોય તો મિચ્છામિ દુક્કડં સાથે વાંચનાર અભ્યાસી મહાશયોએ અમારું ધ્યાન દોરવા ખાસ વિનંતી છે.
उदयस्सुदीरणाओ, सामित्ताओ न विज्जइ विसेसो । मुत्तूण य इगयालं, सेसाणं सव्वपयडीणं ॥६७॥
ગાથાર્થ : ઉદય અને ઉદીરણાના સ્વામીપણાને આશ્રયીને એકતાલીસ પ્રકૃતિ મૂકીને બાકી સર્વ (૮૧) પ્રકૃતિનો ફેરફાર નથી (અર્થાત્ ૮૧ પ્રકૃતિ જ્યારે જ્યારે ઉદયમાં હોય ત્યારે ત્યારે ઉદીરણામાં પણ હોય.) ૫૬૭૫
૪૧૮
(અહીં બંધોદય સત્તાનો સંવેધ કહ્યો તેમાં ઉદય કહ્યો. પરંતુ ઉદીરણા કહી નથી તેથી ઉદીરણા જણાવે છે. ઉદય સમયને પ્રાપ્ત થએલા કર્મપુદ્દગલોનો અનુભવ તે ઉદય અને ઉદયસમયને નહીં પ્રાપ્ત થયેલા કર્મપુદ્દગલોને કષાય સહિત અથવા કષાય રહિત યોગરૂપ વીર્ય વિશેષે કરીને આકર્ષીને ઉદયાવલિકામાં પ્રવેશ કરાવી ઉદયપ્રાપ્ત કર્મપરમાણુની સાથે અનુભવવું તે ઉદીરણા.
મોહનીયની સમ્યકત્વ મોહ. મિથ્યાત્વ, સંજવલન લોભ અને ત્રણ વેદ એ પ્રમાણે ૬ વિના શેષ ૨૨ તથા
નામની ૧૪ મા ગુણઠાણે ઉદયવતી ૯ વિના શેષ-૫૮ અને નીચ ગોત્ર એ પ્રમાણે ૮૧ પ્રકૃતિનો ઉદય અને ઉદીરણા સમકાળે પ્રવર્તે છે. તેથી તે ૮૧ પ્રકૃત્તિના ઉદય અને ઉદીરણામાં કંઈ વિશેષ નથી.)