________________
હીન્ને સપ્તતિકા કર્મગ્રંથ
દેવ પ્રાયોગ્ય ૩૦ ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ- ૧ (૩૦નું)
ઉદયભાંગા -૨૪ સત્તાસ્થાન :-૧ (૯૨નું) સામા. મનુ. ના સંઘ. સંસ્થા વિહા સ્વર
૧ ૬ – ૨ x ૨ = ૨૪ ઉદયભાંગા સંભવે સંવેધ આ પ્રમાણે સામા. મન ના ૩૦ના ઉદયે ૨૪ ઉ. ભાંગે ૧ (૯૨) સત્તા.
(વૈ. અને આહા. મનુ. ના ર૯, ૩૦ના એક-એક ઉદયભાંગા ગણીએ તો કુલ ૨૮ ઉદયભાંગા થાય.)
દેવ પ્રાયોગ્ય ૩૧ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન - ૧ (૩૦નું)
ઉદયભાંગાઃ-૨૪ સત્તાસ્થાન :- ૧ (૯૩નું)
૨૪ ઉદયભાંગા ઉપર જણાવ્યા મુજબ જાણવા. સંવેધ આ પ્રમાણે સામા. મનુ. ના ૩૦ના ઉદયે ૨૪ ઉદયભાંગે ૧ (૯૩) સત્તા. (અહીં પણ વૈ. અને આહા. મનુ. ના ઉદયભાંગા ગણીએ તો ૨૮ થાય)
અપ્રાયોગ્ય ૧ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ - ૧ (૩૦નું)
ઉદયભાંગા-૨૪ સત્તાસ્થાન :-૮ (૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫)
૨૪ ઉદયભાંગા પૂર્વની જેમ સમજવા. સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગે સત્તાસ્થાન
૨૩ x ૬ (૯૩,૯૨,૮૯,૮૮,૭૯,૭૫) શુભ પ્રકૃતિવાળા ૧ X ૮ (૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫)
૩૯૭)