________________
હ્યું
,
NછNઈનમોહનીય કર્મનો સંવેધ ક
ઉદયસ્થાન ઉદયચોવીસી પદચોવીસી
૧
).
x
x
x
૭ = ૪૨. ૪ ૪ = ૨૦ ૧ = ૪
કુલ ૨૮૮ પદ ચોવીસીને ચોવીસે ગુણવાથી પદવૃંદ થાય તેથી
૨૮૮ ૪ ૨૪ = ૬૯૧૨ બેના ઉદયના ૧૨ x 9 + ૨૪ દ્વિકોદયના પદવૃંદ એકના ઉદયના ૧૧ ૪ ૧ + ૧૧ એકોદયના પદવૃંદ
૬૮૪૭ પદવૃંદ કુલ પદછંદ-ઉદયમાં રહેલ બધી પ્રકૃતિના સમુહને પદવૃંદ કહેવાય.
અન્યમતે ઉદયભાંગા તથા પદવૃંદ नव पंचाणउअसए, उदयविगप्पेहिं मोहिआ जीवा ।
अउणुत्तरि एगुत्तरि, पयविंदसएहिं विनआ ॥२२।। ગાથાર્થઃ મતાંતરે ૯૯૫ ઉદયવિકલ્પો વડે અને ૬૯૭૧ પદવૃંદો વડે સંસારી જીવો મોહિત
થયેલા જાણવા. રરા અન્ય આચાર્યો ચારના બંધે કેટલાક કાળ સુધી વેદનો ઉદય માને છે તેથી બેનો ઉદય માને છે. તેથી પૂર્વોક્ત ૯૮૩ માં ૪ના બંધના દિકોદયના ૧૨ ભાંગા ઉમેરવાથી ૯૯૫ ઉદયભાંગા થાય. પૂર્વોક્ત ૬૯૪૭ પદવૃદમાં ૪ના બંધના દિકોદયના ૨૪ પદવૃંદ ઉમેરવાથી ૬૯૭૧ પદવૃંદ થાય.
બંધસ્થાને સત્તાસ્થાન तिन्नेव य बावीसे, इगवीसे अट्ठवीस सत्तरसे ।
छच्चेव तेर नव बंधएसु, पंचेव ठाणाणि ॥२३।। ગાથાર્થઃ બાવીસના બંધે ત્રણ સત્તાસ્થાન, એકવીસના બંધે એક અઠાવીસ પ્રકૃતિનું સત્તાસ્થાન,
સત્તરના બંધે છ સત્તાસ્થાન અને તેર અને નવના બંધને વિષે પાંચ, પાંચ સત્તાસ્થાનો હોય છે. અરડા
૩૩ )