SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦% સપ્તતિકા કર્મગ્રંથ સામા.તિ.ના ૪૯૦૪ (અપર્યા. ના ૨ વિના) વૈ.નિ.ના ૫૬, સામા.મન.ના ૨૬૦૦. (અપર્યા. ના ૨ વિના) વૈ.મનુ.ના ૩૫, આહા.મનુ.ના ૭, દેવના ૬૪ અને નારકોના ૫ એ પ્રમાણે કુલ ૭૬૭૧ ઉદયભાંગા સંભવે. પરંતુ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચોને અપર્યા. અવસ્થામાં સમ્યકત્વ ન હોય એ વિવક્ષાએ ૪૯૦૪ ના બદલે ૨૩૫ર* ઉદયભાંગા ઘટે. એટલે કુલ ૫૧૧૯ ભાંગા ઘટે. (જુઓ પા. ૮૮ તથા ૧૯૯) એકે ના ૪૨, વિકલે. ના ૬૬, અપર્યા. લિ.ના ૨, અપર્યા. મનુ.ના ૨, કેવલીના ૮, એ પ્રમાણે કુલ ૧૨૦ ઉદયભાંગ ન સંભવે કારણ કે તેઓને સમ્યકત્વ ન હોય માટે જ્ઞાન ન હોય. અજ્ઞાન જ હોય. ૪થા વિગેરે ગુણઠાણે ૮૬, ૮૦, ૭૮ (અધુવ સત્તાત્રિક) ન સંભવે. ૯,૮ નું સત્તાસ્થાન ૧૪માં ગુણઠાણે છે. તે સિવાયના શેષ સત્તાસ્થાન સંભવે. દેવ પ્રા. ૨૮,૨૯,૩૦,૩૧ ના બંધના અનુક્રમે ૮+૮+૧+૧=૧૮ મન.પ્રાયો. ૩૦ના બંધના ૮ અને અપ્રાયોગ્ય ૧ ના બંધનો ૧ એમ કુલ ૨૭ બંધભાંગાનો સંવેધ, સામાન્ય સંવેધ મુજબ જ જાણવો. (જુઓ પા. ૯૦) મનુષ્ય પ્રાયો. ૨૯ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ- ૬ (૨૧,૨૫,૨૭,૨૮,૨૯,૩૦) ઉદયભાંગા - ૬૯ સત્તાસ્થાનઃ - ૨ (૯૨,૮૮) ૪થા ગુણઠાણે મન. પ્રાયો. બંધ દેવ અને નારકો જ કરે. તેથી દેવના ૬૪ અને નારકીના ૫ એ પ્રમાણે કુલ ૬૯ ઉદયભાંગા સંભવે.. સંવેધ આ પ્રમાણે ઉદયભાંગાસત્તાસ્થાન ૨૧ના ઉદયે દેવના ૮ (૯૨,૮૮) નારકીના (૯૨,૮૮) ૨૫ના ઉદયે દેવના (૯૨,૮૮) નારકીના (૯૨,૮૮) ૨૭ના ઉદયે દેવના ૮ ૮ ૨ (૯૨,૮૮) નારકીના ૧ ૨ (૯૨,૮૮) x x x x x x *અપ.તિર્યચ. એટલે અપાયુગ તિર્યંચને સમ્યત્વહોયતેથી અપ. અવસ્થાના૪૮ ભાંગાઅને પ.તિ.ના ૩૦-૩૧ના. ૨૩૦૪ કુલ ૨૩૫ર ભાંગા જાણવા. ૩૪૪
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy