________________
સત્તાસ્થાન
૨૨માર્ગણામાં મોહનીય કર્મ 5600 બંધસ્થાન બંધભાંગા ઉદયસ્થાન ઉદય ચો. પદ ચો. ૨૧ ૪ ૭,૮,૯ ૪ ૩૨
૨૮ અહીં વિસ્તારથી સંવેધ સાસ્વાદન ગુણ. ની જેમ સમજવો. ૫૮) મિથ્યાત્વ બંધસ્થાન - ૧ - (૨૨ નું)
બંધભાંગા:- ૬ ઉદયસ્થાન - ૪ - (૭,૮,૯,૧૦).
ઉદયભાંગા :- ૧૯૨ સત્તાસ્થાન - ૩ - (૨૮,૨૭,૨૬)
મિથ્યાત્વ પહેલા ગુણ. માં હોવાથી ઉપર જણાવ્યા મુજબ બંધસ્થાનાદિ ઘટે. બંધસ્થાન બંધભાંગા ઉદયસ્થાન ઉદય ચો. પદ ચો. સત્તાસ્થાન ૨૨ ૬ ૭,૮,૯,૧૦ ૮ ૬૮ ૨૮,૨૭,૨૬
અહીં વિસ્તારથી સંવેધ પ્રથમ ગુણ. ની જેમ સમજવો. (જુઓ પા. ૨૫) ૫૯) સંજ્ઞી
સંજ્ઞીને સર્વે ગુણઠાણા હોવાથી બંધસ્થાનાદિ સર્વે સંભવે છે. મોહનીયના સામાન્ય સંવેધ પ્રમાણે વિસ્તારથી સંવેધ જાણવો. (જુઓ પા. ૨૧ થી ૩૯) ૬૦) અસંશી
અસંજ્ઞીને પ્રથમના બે ગુણઠાણા હોવાથી અને એક નપું. વેદનો જ ઉદય હોવાથી બંધસ્થાનાદિ અને સંવેધ એકે. માર્ગણામાં જણાવ્યા મુજબ જ જાણવો. (જુઓ. પા. ૨૬૫) ૬૧) આહારી
આહારીને ૧ થી ૧૩ ગુણઠાણા હોવાથી મોહનીયના સામાન્ય સંધ પ્રમાણે વિસ્તારથી સંવેધ જાણવો. (જુઓ પા. ૨૦ થી ૩૯) ૬૨) આણાહારી બંધસ્થાન :- ૩ – (૨૨, ૨૧, ૧૭)
બંધભાંગા - ૧૨ ઉદયસ્થાન - ૫ - (૬,૭,૮,૯,૧૦)
ઉદયભાંગા - ૩૮૪ સત્તાસ્થાન :- ૬ - (૨૮,૨૭,૨૬,૨૪,૨૨,૨૧).
૨૮૨