________________
સત્તાસ્થાન
0 08 સપ્તતિકા કર્મગ્રંથ ક્ષાયો. સમ. ૪ થી ૭ ગુણ. સુધી હોય છે. તેથી ૧૭ વિ. ત્રણ બંધસ્થાન સંભવે.
૧૦નું ઉદયસ્થાન મિથ્યાદ્રષ્ટિને અને ૪ વિ. ઉદયસ્થાનો ઉપ. કે ક્ષાયિક સમકિતીને સંભવતા હોવાથી અહીં ન સંભવે.
૨૬ અને ૨૭નું સત્તા. ૪થા ગુણ. થી ન સંભવે અને ૨૧ વિ. સત્તાસ્થાનો ક્ષાયિક સમ. વાળાને હોવાથી શેષ ચાર સત્તા. સંભવે.
અહીં ઉપ. કે ક્ષાયિક સમ. ની ચોવીસી ન સંભવે. બંધસ્થાન બંધભાંગા ઉદયસ્થાન ઉદય ચો. પદ ચો.
૧૭ ૨ ૭,૮,૯ ૪ ૩૨ ૨૮,૨૪,૨૩, ૨૨ ૧૩ ૨ ૬,૭,૮ ૪ ૨૮ ૨૮,૨૪,૨૩, ૨૨
૯ ૨ ૫,૬,૭ ૪ ૨૪ ૨૮,૨૪,૨૩, ૨૨ કુલ ૩ ૬ ૫ ૧૨ ૮૪ ૫૬) મિશ્ર બંધસ્થાન :- ૧ (૧૭ નું)
બંધભાંગા - ૨ ઉદયસ્થાન :- ૩ (૭,૮,૯).
ઉદયભાંગા:- ૯૬ સત્તાસ્થાન - ૪ (૨૮,૨૭,૨૪)
મિશ્ર સમ્ય. ત્રીજા ગુણઠાણે હોવાથી ઉપર જણાવ્યા મુજબ બંધસ્થાનાદિ સંભવે છે. બંધસ્થાન બંધભાંગા ઉદયસ્થાન ઉદય ચો. પદ ચો. સત્તાસ્થાન
૧૭ ૨ ૭,૮,૯ ૪ ૩૨ ૨૮,૨૭,૨૪ અહીં વિસ્તારથી સંવેદ ત્રીજા ગુણ. ની જેમ સમજવું. (જુઓ પા. ૧૫૫-૨૬) ૫૭) સાસ્વાદન બંધસ્થાન :- ૧ - (૨૧નું)
બંધભાંગા - ૨ ઉદયસ્થાન - ૩ – (૭,૮,૯).
ઉદયભાંગા:- ૯૬ સત્તાસ્થાન :- ૧ – (૨૮નું)
સાસ્વા. સમ્ય. બીજા ગુણઠાણે હોવાથી ઉપર જણાવ્યા મુજબ બંધસ્થાનાદિ સંભવે છે.
૨૮૧.