________________
Salo
e wissenai ahalla safoedd
octobre
અહીં પના બંધ રના ઉદયના ત્રણ ભાંગા છે. આ પ્રમાણે માયા અને લોભના સંવેધમાં પણ સમજવું. પાંચના બંધે બેના ઉદયના ત્રણ ઉદય ભાંગે સત્તાસ્થાન આ પ્રમાણે.
પુ. ૧ x ૬ (૨૮,૨૪,૨૧,૧૩,૧૨,૧૧) સ્ત્રી. ૧૪ ૫ (૨૮,૨૪,૨૧,૧૩,૧૨)
નપુ૧ x ૪ (૨૮,૨૪,૨૧,૧૩) ૨૪) માયા બંધસ્થાન :- ૯ – (૨૨,૨૧,૧૭,૧૩,૯,૫,૪,૩,૨) બંધભાંગા - ૨૦ ઉદયસ્થાન :- ૯ - (૧૦,૯,૮,૭,૬,૫,૪,૨,૧) ઉદયભાંગા :- ૨૪૬ સત્તાસ્થાન :- ૧૪ – (૨૮,૨૭,૨૬,૨૪,૨૩,૨૨,૨૧,૧૩,૧૨,૧૧,૫,૪,૩,૨)
માયાનો ઉદય ૧ થી ૮ ગુણ સુધી હોય છે. માયાનો બંધ, ઉદય સાથે વિચ્છેદ થતો હોવાથી ૧નો બંધ સંભવે નહીં અને માયાનો ઉદય હોવાથી ૧ની સત્તા સંભવે નહીં.
શેષ સર્વે ક્રોધ માર્ગણામાં જણાવ્યા મુજબ જાણવું.
૫-૪-૩-૨ ના બંધનો સંવેધ બંધ બંધ ઉદય પટક ભાંગ પદષષ્ટક પદવૃંદ સત્તા સ્થાન ભાંગા સ્થાન
સ્થાન પનું ૧ ૧(૨નું) ૦ ૩ ૦ ૬ ૨૮,૨૪,૨૧,૧૩,૧૨,૧૧ ૪નું ૧ ૧(૧નું ) ૦ ૧ ૦ ૧ ૨૮,૨૪,૨૧,૧૧,૫,૪ ૩નું ૧ ૧(૧નું) ૦ ૧ ૦ ૧ ૨૮,૨૪,૨૧,૪,૩ રનું ૧ ૧(૧નું) ૦ ૧ ૦ ૧ ૨૮,૨૪,૨૧,૩,૨
ܚ
ܩܢ ܩܢ ܩܐ ܙܐ
0 0 0
૨૫) લોભ બંધસ્થાન :- ૧૦ - (૨૨,૨૧,૧૭,૧૩,૯,૫,૪,૩,૨,૧) બંધભાંગા - ૨૧ ઉદયસ્થાન :- ૯ - (૧૦,૯,૮,૭,,૫,૪,૨,૧)
ઉદયભાંગા:- ૨૪૮ સત્તાસ્થાન :- ૧૫ - (૨૮,૨૭,૨૬,૨૪,૨૩,૨૨,૨૧,૧૩,૧૨,૧૧,૫,૪,૩,૨,૧)
લોભનો ઉદય ૧ થી ૧૦ ગુણ સુધી હોવાથી બંધસ્થાન વિગેરે સર્વે સંભવે છે. શેષ સર્વે ક્રોધ માર્ગણામાં જણાવ્યા મુજબ જાણવું.
૫-૪-૩-૨-૧ તથા અબંધકનો સંવેધ
૨૭૨