________________
રહી
માર્ગણામાં વિશે દર્શનાવરણીચો
૫) વેદ ઉત્તરભેદ ભાંગા ૧) પુરૂષવેદ, સ્ત્રીવેદ, નપુ. વેદ. ૭
ત્રણેય વેદનો ઉદય૯ ગુણઠાણા સુધી હોય છે. અને દર્શના.નો અબંધક ૧૧ મા ગુણઠાણાથી થાય છે. તેથી અબંધક પૂર્વેના ૭ વિકલ્પો સંભવે પણ બંધ વિનાના ૪ ભાંગા ન ઘટે.
બંધ ઉદય સત્તા પેટા ભાંગા ૧ ૯ ૪ ૯ ૧ ૨ ૯ ૫ ૯ ૫
જ જ જ ન
syy yyy w
૫ ૪ ૪ ૯ ૧ ૬ ૪ ૫ ૯ ૨ ૭ ૪ ૬) કષાય ઉત્તરભેદ
ભાંગા ૧) ક્રોધ, માન, માયા, લોભ
ક્રોધાદિ ત્રણનો ઉદય ૯ ગુણ. સુધી અને લોભનો ઉદય ૧૦ ગુણઠાણા સુધી હોવાથી વેદ માર્ગણામાં જણાવ્યા મુજબ ૭ ભાંગા જાણવા ૭) જ્ઞાન ઉત્તરભેદ
ભાંગા ૧) મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન
કેવલજ્ઞાન
મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન મતિજ્ઞાન વિગેરે ત્રણ જ્ઞાન ૪ થી ૧૨ ગુણ. અને મન:પર્યવજ્ઞાન ૬ થી ૧૨ ગુણ. સુધી હોવાથી પ્રથમના બે ભાંગ ન સંભવે, કારણ કે તે બે ભાંગા પ્રથમના બે ગુણઠાણા સુધી જ સંભવે છે. તેથી તે બે સિવાય શેષ ૯ ભાંગા સંભવે. તે આ પ્રમાણે –
બંધ ઉદય સત્તા પેટા ભાંગા ૧ ૬ ૪ ૯ ૧ ૨ ૬ ૫ ૯ ૫
0
0
0
૨૩૪