________________
૨૦ સપ્તતિકા કર્મગ્રંથ
જો *ક્ષપક શ્રેણીમાં નિદ્રાનો ઉદય માનીએ તો ૧૩ ભાંગા સમજવા અને પેટા ભાંગા ૨૫ સમજવા. આ પ્રમાણે આગળ પણ જે માર્ગણામાં ૧૧ વિકલ્પો કહ્યા. ત્યાં મતાન્તરે ૧૩ વિકલ્પો જાણવા અને પેટા ભાંગા ૨૫ સમજવા.
મતાન્તરના ભાંગા આ પ્રમાણે
૪ ૫
૬
૭
૫
૬
ઉત્તરભેદ
એકે. બેઈ. તેઈ. ચઉ. પંચેન્દ્રિય
૨) જાતિ
૧)
૨)
૨
એકે. વિગેરેને પ્રથમના બે ગુણ. હોય છે. છ ના બંધ વિગેરેના ભાંગા ત્રીજા ગુણઠાણાથી આગળ સંભવતા હોવાથી અહીં પ્રથમના બે વિકલ્પો સંભવે.
બંધ
પેટા ભાંગા
૯
૯
ઉદય
૪
૫
૩) કાય
૧)
૨)
સત્તા
૯
૯
ભાંગા
ર
૧૧
પંચેન્દ્રિયને સર્વે ગુણઠાણા હોવાથી મનુષ્યની જેમ ૧૧ વિકલ્પો જાણવા.
ઉત્તરભેદ
ભાંગા
પૃ. અપ. તેઉ. વાઉ. વન
ત્રસકાય
૨
૧૧
૧
૫
પૃથ્વી. અપ. વન ને પ્રથમના બે અને તેઉ. વાઉ ને પહેલું ગુણઠાણું હોવાથી જાતિ માર્ગણામાં એકે. વિગેરેને જણાવ્યા પ્રમાણે ૨ વિકલ્પો જાણવા.
ત્રસકાયને સર્વે ગુણઠાણા હોવાથી પૂર્વોક્ત ૧૧ વિકલ્પો જાણવા
ઉત્તરભેદ
૪) યોગ
ભાંગા
૧)
મનોયોગ, વચનયોગ, કાયયોગ ૧૧
ત્રણેય યોગને ૧ થી ૧૩ ગુણ હોવાથી પૂર્વોક્ત સર્વે ૧૧ ભાંગા ઘટે.
* સપ્તતિચૂર્ણિમાં ક્ષપકને નિદ્રાનો ઉદય કહ્યો નથી (ગા. ૮)
૨૩૩