________________
શબ્દાર્થ—અઢી ઉદ્ધાર સાગરોપમના સમયની તુલ્ય દ્વીપ અને સમુદ્ર બમણું બમણું વિસ્તારવાળા છે. પહેલા જબૂદ્વીપને મૂકીને બાકીના સેવે ( સમુદ્ર અને દ્વીપ ) વલય (ચૂડી)ના આકારવાળા છે.
વિવેચન–જબૂદ્વીપ પ્રમાણાંગુલે કરીને ૧ લાખ જન વિસ્તારે છે. લવણ સમુદ્ર બે લાખ, ધાતકીખંડ ૪ લાખ, કાલોદધિ ૮ લાખ, પુષ્કરવર દ્વીપ ૧૬ લાખ અને પુખરવર સમુદ્ર ૩૨ લાખ ચીજન વિસ્તારે છે. એવી રીતે સ્વયંભૂરમણ સમુદ્ર સુધી બમણા બમણ વિસ્તારે દ્રોપ અને સમુદ્રો છે.
પહેલ દ્વીપ અને છેલ્લો સમુદ્ર કર્યો? પઢમે જોયણ લકખં, વટ્ટો તે વેઢિG આિ સેસા પઢમે જબુદ્દી, સયંભૂરમણદહી ચરમો. ૬૮. પઢો-પહેલે. | સાબાકીના.
યણ લખં–લાખ જન. પ -પહેલો. વ-ળાકાર.
જબુદી-જંબુદ્વીપ, તં–તે (જબૂદ્વીપ)ને. સયંભૂરમણ-સ્વયંભૂરમણ. વેઢિીં–વીંટીને.
ઉદહી–સમુદ્ર. હિઆરહેલા છે. | ચરમ-છેલો.
શબ્દાર્થ–પહેલે જંબૂદ્વીપ લાખ એજનને ગોળાકાર (પૂડા સરખ) છે. તેને વીંટીને બાકીના સમુદ્ર અને દ્રીપે રહેલા છે. પહેલે જંબુદ્વીપ છે અને છેલ્લે સ્વયંભૂરમણ સમુદ્ર છે.