________________
છે
શબ્દાર્થ–માનુષ્યોત્તર પર્વતની બહાર ચંદ્રમા અને સૂર્ય નિશ્ચલ (સ્થિર) અને ઉદ્યોત કરનારા છે. ચંદ્રમા અભિજિત્ નક્ષત્ર વડે યુક્ત છે અને સૂર્ય વળી પુષ્ય નક્ષત્ર વડે યુક્ત છે.
વિવેચન--માનુષ્યોત્તર પર્વતની બહાર ચંદ્ર અત્યંત શીતળતા કરતા નથી અને સૂર્ય અત્યંત તાપ કરતા નથી, પણ બંને ઉદ્યોત ( પ્રકાશ ) કરે છે.
પ્રક ૧. એક ચંદ્રનો પરિવાર કેટલે ? અને મનુષ્ય ક્ષેત્રમાં આટલા
બધા તારા કઈ રીતે સમાઈ શકે તેનું સમાધાન કરો. ૨. રાહુના વિમાનનું વર્ણન કરો.
મનુષ્ય ક્ષેત્રમાં વ્યાઘાતે તારાના વિમાનનું ઉત્કૃષ્ટ અને જઘન્ય અંતર કેટલું ? અને શી રીતે ? તથા નિર્ભાધાતે તારાના
વિમાનનું ઉત્કૃષ્ટ અને જઘન્ય અંતર કહે. ૪. સ્થિર જ્યોતિષીમાં ચંદ્રથી ચંદ્રને અને સૂર્યથી ચંદ્રને અંતર કેટલું ?
ચર અને સ્થિર તિષીના ચંદ્ર સૂર્યમાં શું ફેર? તે કહો. દ્વીપ સમુદ્રો કેટલા, કેવડા અને કેવા આકારના. ઉદ્ધાર સાગર દુગે, સર્વ સમએહે તુલ્લ દવુહિ, હુગુણ ગુણ પવિત્થર, વલયાગારા પઢમ વજ્જ. ૬૭. ઉદ્ધાર સાગર–ઉદ્ધાર સાગ- દુગુણ દુગુણ–બમણું રેપમના.
બમણ.
પવિત્થર–વિસ્તારવાળા. દુગે સે-અઢી.
વલયાગારા–વલયના આકારસમલિં -સમયની.
વાળા. તુલ-તુલ્ય, સરખા.
પઢમ-પ્રથમને, પહેલાને. દીદહિ-દ્વીપ અને સમુદ્ર. | વજજ-મૂકીને, છોડીને.