________________
વિવેચનન્મનુષ્યક્ષેત્રની અંદર સમશ્રેણિએ રહેલા ચંદ્ર અને સૂર્યોનું આંતરું નિયત નથી પરંતુ અઢી દ્વીપની બહારના ચંદ્ર અને સૂર્યો ઘંટાકારની માફક (સ્થિર રહેલા છે અને પરસ્પર ચંદ્રથી સૂર્યને અને સૂર્યથી ચંદ્રને ૫૦ હજાર યોજનનું અંતર હોય છે. સ્થિર ચંદ્રથી ચંદ્રના અને સૂર્યથી સૂર્યના વિમાનનું
પરસ્પર અંતર. સસિ સસિ રવિ રવિ સાહિય,જેયણ લખેણું અંતર હોઈ રવિ અંતરિયા સસિણો, સસિ અંતરિયા રવિ દિત્તા.૬૫. સસિ–ચંદ્રમાથી.
હે ઈહોય છે. સસિ–ચંદ્રમાને.
રવિ-સૂર્યના. રવિ-સૂર્યથી.
અંતરિયા-આંતરે. રવિ-સૂર્યને.
સસિણે-ચંદ્રમા. સાહિત્ય-અધિક.
સસિ-ચંદ્રમાના. જયણ લખેણ–લાખ . ' અંતરિયા–આંતરે. જનથી.
રવિ-સૂર્ય. અંતરં–અંતર.
દિવા–દેદીપ્યમાન, તેજવાળા. શબ્દાર્થ –(એક) ચંદ્રમાથી (બીજા) ચંદ્રમાને અને (એક) સૂર્યથી (બીજા) સૂર્યને અનુક્રમે એક લાખ યોજનથી અધિક ( 1 યોગ અને ૬ ૦) અંતર છે. (બે) સૂર્યના અંતરે ચંદ્રમા અને (બે) ચંદ્રમાના આંતરે સૂર્ય તેજવાળા છે.
વિવેચન–અઢી દ્વીપની બહાર એક ચંદ્રમાથી બીજા ચંદ્રમાને ૧ લાખ યોજન અને એક યોજનના ૬૧ ભાગ કરીએ તેમાંથી ૨૪ ભાગનું (સૂર્યનું વિમાન મધ્યમાં હોવાથી)