________________
શબ્દાર્થ-તેત્રીશ ત્રાયદ્ગિશક દેવે, ત્રણ પર્વદા. ચાર લેયાલ અને સાત પ્રકારનું સૈન્ય છે અને સાત સિન્યના અધિપતિ સર્વ ઇન્દ્રો હોય છે. - વ્યંતર અને જ્યોતિષીમાં ૮ પ્રકારના દે. નવર જંતર જેઇસ, ઈંદાણ ન હન્તિ લેગપાલાઓ, તાયત્તીસ-બિહાણા, તિયસા વિ યતેસિંહ હતિ.૪૭. નવર–વિશેષ.
તાયત્તીસ-ત્રાયદ્ગિશક. વેતર-વ્યંતર.
અલિહાણું–નામના. જેઇસ-જ્યોતિષીના.
તિયસા વિ–દેવતા પણ. ઈદાણુ-ઈન્દ્રોને. ન હુત્તિ -નથી.
તેસિં–તેઓને. લોગ પાલાએલેકપાલ. | હુ-નિર્મચે. | શબ્દાર્થ-એટલું વિશેષ છે કે વ્યંતર અને જતિષીના ઈદ્રોને લોકપાલો નથી અને તેઓને (વ્યંતર ઈદ્રોને તથા જ્યોતિષીના ઈદ્રોને ) ત્રાયવિંશક નામના દેવો પણ નિ*ચે નથી.
વિવેચન—વ્યંતર અને જ્યોતિષીમાં ઈંદ્રાદિ આઠ પ્રકારના દેવ હોય છે. તે વ્યંતર ઈંદ્રો અને તિષીના ઈદ્રો સૌધર્મ અને ઈશાન ઈદ્રના તાબે હવાથી લેપાલ અને ત્રાયદ્ગિશક દેવે તેઓને હેતા નથી.
જ્યોતિષી દેવોનું સ્થાન. સમભૂતલાઓ અહિં, દસૂણ જેયણ સહિં આરખભ ઉવરિ સુત્તર જોયણ, સયંમિચિક્રુતિ ઈસિયા. ૪૮.