________________
૪૨
મહિસા–પાડાનું.
ભડ–સુભટનું. અણિયાણિ–સૈન્ય.
સવ્વ ઈદાણ -સર્વે ઇંઢોને, અહેાનિવાસીણ-અધા નિયાવેસાણિયાણ-વૈમાનિક ઇંદ્રોને.
સીને ( ભવનપતિ અને
વસહા–વૃષભ, મલદનું.
વ્યંતર ઇન્દ્રને
શબ્દા —૧. મૃદંગ વગાડનાર, ૨. નાટક કરનારનું, ૩. ઘેાડાનું, ૪. હાથીનું, પ, રથનું, ૬, સુભટનુ સૈન્ય સર્વ ઇંદ્રોને હાય અને વૈમાનિક ( અને જ્યાતિષીના ) ઇંદ્રોને સાતમું વૃષભનું અને અધેાનિવાસી ( ભવનપતિ અને વ્યંતર ઇન્દ્રા ) ને પાડાનું સૈન્ય હાય છે.
વિવેચન—આ સાત સૈન્યમાંથી પ્રથમનાં એ સૈન્ય ઉપભાગને માટે અને બાકીનાં પાંચ સૈન્ય સંગ્રામને માટે હાય છે. દેવામાં હાથી વિગેરે હાતા નથી, પરન્તુ નાકર દેવા પેાતાના સ્વામીને બેસવાને માટે તેવા પ્રકારનાં વૈક્રિય રૂપે વિષુવે છે.
ઈંદ્રના ત્રાયત્રિ’શક,પદા અને લેાકપાલાદિકની સંખ્યા. તિત્તીસ તાયતીસા, પરિસતિયા લાગપાલ ચત્તારિ અણુિઆણિ સત્ત સત્તય, અણિયાદ્વિવ સવદાણ ૪૬.
તિત્તીસ–તેત્રીશ.
સત્ત-સાત પ્રકારનું.
સત્ત-સાત.
તાયતીસા-ત્રાયત્રિશંક
પરિસતિયા–ત્રણ પદા. લાગપાલચત્તારિ-ચારલેાકપાલ અણઆણુ–સૈન્ય.
અણિયાહિવ–સૈન્યના અધિપતિ. સવ્વ ઈંદા-સર્વ ઈન્દ્રો.