________________
માહિં–મહારથી. વટ્ટા-વાટલાં, ગાળ. અતા અંદરથી,
ચઉર'સા–ચાખુણાં. અહા-નીચે. કઙ્ગિઆયારા-કર્ણિકાના આકારે.
૩૩
ભવણાઓ-ભવના.
નાય॰વા-જાણવાં.
શબ્દા—ભવનપતિ તથા વ્યંતરના ઈંદ્રો ( દેવા) નાં ભવના માહેરથી ગાળ, અંદરથી ચામુણાં અને નીચે કમળની કણિકાના આકારે જાણવાં.
ભવણ વઈણું-ભવનપતિના તહ તેમજ.
વંતરાણુ-વ્યંતરાના. ઈંદુ-ઇંદ્રોનાં.
વ્યંતરાના કાળનું વ્યતીતપણું.
તહિં દેવા વંતરિયા, વર તરુણી ગીય વાઈય રવેણુ નિચ્ચ સુઢિયા પમુઇયા, ગય પિ કાલ ન યાણુતિ. ૩૨.
તાહ-તે ભવનેામાં, દેવા વતરિયા–વ્યંતર દેશ. વર તરુણી–પ્રધાન દેવાંગના
નિચ્ચ નિર'તર. સુહિયા–સુખી. પમુઇયા-ડુર્ષિત થયેલા. ગય પિ કાલ–ગયેલા કાળને
આના.
ગીય વાઇય—ગીત અને
વાજીંત્રના.
પણ.
-
ન યાણુતિ જાણતા નથી. શબ્દા —તે ભવનામાં વ્યંતર દેવા, પ્રધાન દેવાંગનાએના ગીત અને વાજિંત્રના નાદ વડે નિરંતર સુખી અને હર્ષિત થયેલા, ગયેલા કાળને પણ જાણતા નથી.
રવેણુ-નાદ વડે.