________________
૩૨
.
પ્રશ્નો
૧. સુવર્ણકુમાર, ઉદષિકુમાર અને વાયુ કુમારના ઈદ્રોનાં નામ,
ભવનસંખ્યા, ભવનનું પ્રમાણ, ચિહ, શરીર અને વસ્ત્રને વર્ણ
તથા સામાનિક અને આત્મરક્ષક દેવોની સંખ્યા કહે. ૨. ભવનપતિ દેવે કયાં રહે છે તે કહે. તથા આવાસ કોને કહે.
વ્યંતરનાં નગરો કેટલાં અને ક્યાં છે. રયણાએ પઢમ જોયણ, સહસ્તે હિદ્દવસિયસયવિહણે વંતરિયાણું રમ્મા, મા જયરા અસંખિજા. ૩૦. રયણુએ-રત્નપ્રભાના. વંતરિયાણું-વ્યંતરોનાં. પઢમ જોયણુ સહસ્સે
રમા–રમણક, મનહર. પહેલા હજાર જેજનમાંથી. હિટૂંવરિં–હેઠે અને ઉપર.
મા-પૃથ્વીકાય સંબંધી. સયે સય વિહૂણે–સો સો
| નવરા-નગર. જન ઓછા કર્યો છd. | અસંખજા-અસંખ્યાતાં.
શબ્દાર્થ–રત્નપ્રભાના ઉપરના હજાર જેજનમાંથી હેઠે અને ઉપર સે સૌ જન ઓછા કયે છતે આ
જનમાં વ્યંતર દેવનાં રમણીય પૃથ્વીકાયનાં નગરો અસંખ્યાતાં છે.
વિવેચન-મનુષ્યક્ષેત્રથી બહાર અસંખ્યાતા દ્વીપ અને સમુદ્ર જઈએ ત્યાં પણ અસંખ્યાતાં વ્યંતર દેવનાં નગરે છે. ભવનપતિ અને વ્યંતરના ઈંદ્રોના ભવનોનો આકાર. બાહિં વઢ઼ા અંતે, ચરિંસા અ ય કણિઆયારા ભવણવઈર્ણ તહવંતરાણ, ઇંદ ભવણુઓ નાયવા.૩૧.