________________
ભવનપતિના દક્ષિણ દિશાના ઈંદ્રોનાં ભવન. ચઉતીસા ચઉચત્તા, અતીસા ય ચત્ત પંચણહું પન્ના ચત્તા કમસે, લખા ભવણાણ દાહિણ. ૨૩. ચઉતીસા-ત્રીશ. ચતા–ચાલીશ. ચઉચત્તા–ચુંમાલીશ. કમસે–અનુકમે. અદ્રતીસા–આડત્રીશ. ચત્ત-ચાલીશ.
લખા-લાખ. પંચતં-પાંચનાં.
ભવણાણુ–ભવને. પન્ના-પચાશ.
દાહિણુઓ-દક્ષિણ એણિના. શબ્દાર્થ—ભવનપતિની દક્ષિણ એણિના ઇંદ્રોનાં ભવને અનુક્રમે (ચમરેંદ્રનાં) ચેત્રીશ લાખ, (ધરણંદ્રનાં) ચુંમાલીશ લાખ, વેણુદેવેંદ્રનાં) આડત્રીસ લાખ, (હરિકાંતેંદ્ર, અગ્નિશિખેંદ્ર, પર્ણક, જલકાંતે, અને અમિતગતીંદ્ર એ) પાંચનાં ચાલીશ લાખ, (વેલબેંદ્રનાં) પચાસ લાખ અને (રેંદ્રનાં) ચાલીશ લાખ છે.
ભવનપતિના ઉત્તર દિશાના ઇંદ્રોનાં ભવને. ચઉ ચઉ લખિ વિહણ, તાવઈયા ચેવ ઉત્તર દિશાએ સવ સત્તોડી, બવત્તરિ હન્તિ લખાય. ૨૪. ચઉ ચઉ લકખ-ચાર ચાર | સવે વિ–સઘળાં પણ. લાખ.
સત્ત કેડી–સાત ફોડ. વિ હું-પણ નિચે ઉણા ઓછા.
બાવરિ–બહોતેર. તાવઈયા–તેટલા.
હન્તિ-થાય છે. ઉત્તર દિસાએ-ઉત્તર દિશાએ. લખા-લાખ.