________________
શબ્દાર્થ-દક્ષિણ અને ઉત્તર દિશામાં અનુક્રમે ચમરે અને બલીં, ધરણેન્દ્ર અને ભૂતાને, તે પછી વેણદેવેદ્ર અને વાલીં, હરિકાંતે અને હરિહે, નિચે છે. અગ્નિશિખેંદ્ર અને અગ્નિમાણ, પુણેન્દ્ર અને વિશિòદ્ર તેમજ જલક, અને જલપ્રલેંદ્ર તેમજ અમિતગતીંદ્ર અને અમિતવાહને વેલ, અને પ્રભંજનંદ્ર, ઘઉંદ્ર અને મહાષેત્ર છે. એમને કોઈ પણ એક જબૂદ્વીપને છત્ર અને મેરૂ પર્વતને દંડ માફક કરવાને શક્તિમાન છે.
વિવેચન–જે શકિત ફેરવી ન હોય તે શક્તિ વિષયી કહેવાય. તેમજ આ ઇંદ્રોએ કેઈપણ વખત આવી શક્તિ ફેરવી નથી ફેરવતા નથી અને ફેરવશે નહિ, માટે શકિતવિષયી કહેવાય. ચમરની ચમચંચા રાજધાનીથી જંબુદ્વીપ સુધી અસુરદેવ અને દેવીઓનાં વૈકિયરૂપ વડે પૂરવાને જે ચમરેંદ્ર શકિતમાન છે. તેથી બલીંદ્ર અધિક શક્તિમાન છે. નાગકુમાર એક ફેણવડે જંબુદ્વીપને આચ્છાદન કરે, સુવર્ણકુમાર પાંખ વડે ઢાંકે, વિઘુકુમાર વિજળી વડે પ્રકાશ કરે, અગ્નિકુમાર અગ્નિની વાલા વડે બાળે, દ્વીપકુમાર એક હાથ વડે સ્થાપે, ઉદધિકુમાર એક ઉર્મીના જલ વડે ભરે, દિશિકુમાર પગની પાની વડે કંપાવે, વાયુકુમાર એક વાયુના શબ્દ વડે બહેરી કરે અને સ્વનિતકુમાર મેઘ વડે બૂદ્વીપને આચ્છાદન કરે એટલી તે ઈદ્ધિોની શક્તિ છે.