________________
વિવેચન—જેમકે સૌધર્મ દેવકે ઉત્કૃષ્ટ આયુષ્ય ૨ સાગરેપમ છે અને સનસ્કુમાર દેવકે ઉત્કૃષ્ટ આયુષ્ય ૭ સાગરોપમ છે તેમાંથી હેઠલી સ્થિતિ સાધમ દેવકની બે સાગરેપમ સ્થિતિ બાદ કરીએ એટલે પાંચ સાગરોપમ રહે તેને સનકુમારના બાર પ્રતરે ભાગીએ એટલે બારીયા પાંચ ભાગ ન આવે તે ભાગને જેટલામા પ્રતરનું આયુષ્ય કાઢવું હોય તેટલાએ ગુણવા. પછી હેઠલી સ્થિતિ બે સાગરેપમ ઉમેરવી એટલે ઇચ્છિત પ્રતરની સ્થિતિ આવે. એવી રીતે ઉપરના સર્વ પ્રતરે ઉત્કૃષ્ટ સ્થિતિ કાઢવાને ઉપાય કહ્યો. સનસ્કુમાર અને માહેંદ્ર દેવલોકના બારે પ્રતરનું
ઉત્કૃષ્ટ આયુષ્ય. ૭-ર=પ સાગરેપમ વિલેષ.
સા૦ |૨ ૨ ૩ ૩૪ ૪ ૪ ૫ ૫ ૬ ૬૭
ભાગ. | ૫૧૦૧૩૮૧ ૬ ૧૧|૪|૯|૨|૭
બારીયા ૧ર૧ર૧૨૧૨ ૧૨ ૧૨૧૨ ૧૨૧૨૧૨૧૨૧૨
સનસ્કુમારના બારે પ્રતર કરતાં માહેંદ્ર દેવલોકના બારે પ્રતરે ઉત્કૃષ્ટ સ્થિતિ અધિક જાણવી. સનસ્કુમારની જઘન્ય સ્થિતિ ૨ સાગરોપમ અને માહેંદ્રની તેથી અધિક સ્થિતિ બારે પ્રતરે કહેવી.