________________
૧૭
વિવેચન-પહેલા બે દેવલની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨ સાગરેપમને તેર પ્રતરે ભાગતાં જે સાગરો સ્થિતિ પહેલા પ્રતરની આવે, તે પછી બે ભાગને જેટલામાં પ્રતરની સ્થિતિ કાઢવી હોય તેટલા એ ગુણતાં તે પ્રતરની ઉત્કૃષ્ટ સ્થિતિ આવે. સિાધર્મના તેરે પ્રતરનું જઘન્ય આયુષ્ય એક પલ્યોપમ છે. ઈશાન દેવલોકના દરેક પ્રતરે સૌધર્મ દેવલોક કરતાં જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમન અસંખ્યાતમો ભાગ અધિક કહેવી. સનકુમારાદિ દેવલોકના દરેક પ્રતરના દેવોનું
ઉત્કૃષ્ટ આયુષ્ય. સરકયઠિઇવિસે, સગ પયર વિહત્ત ઈચ્છ સંગણિઓ હિઠિલ્લ કિઈ સહિએ, ઇક્યિ પયગંમિ ઉસા. ૧૬. સુરક૫–દેવલોકની. | સંગુણિઓ–ગુણીએ. ઠિઈ-સ્થિતિને.
| હિઠિલઠિઇ-હેઠલી સ્થિતિ. વિસે-વિલેષ કરીએ. સહિએ-સહિત. સગપયર–પિતાના પ્રતર વડે. | ઇચ્છિય-ઈચ્છિત. વિહત્ત–ભાગીએ.
પયમિ -પ્રતરને વિષે. ઇચ્છઈચ્છિત પ્રતર સાથે. | ઉક્કોસા–ઉત્કૃષ્ટ સ્થિતિ.
શબ્દાથ-દેવલોકની સ્થિતિને વિશ્લેષ કરીએ (અધિકી સ્થિતિમાંથી ઓછી સ્થિતિ કાઢવી) પછી પોતાના પ્રતર વડે ભાગીએ અને ઈચ્છિત પ્રતર સાથે ગુણીએ. પછી પાછલી સ્થિતિ સહિત કરીએ તે ઈચ્છિત પ્રતરને વિષે ઉત્કૃષ્ટ સ્થિતિ આવે.