________________
૩e નાણસ્સ કેવલીણું ધમાયરિયસ્સ સવ્વસાહૂણું, ભાઈ અવર્ણવાઈ, કિમ્બિસિય ભાવણું કુણઈ. - શબ્દાથ-જ્ઞાનના કેવળીના ધર્માચાર્યના અને સર્વ સાધુના અવર્ણવાદને બેલનારે, તથા માયી જીવ પાપી ભાવનાને કરે છે એટલે કિબિષિક દેવપણે ઉપજે છે. કેઊય ભૂઈકએ, પશિણપસિણે નિમિત્તમાજીવે.
રસ સાય ગરૂઓ, અભિગ ભાવણું કુણઈ. ૧૪ | શબ્દાર્થ કૌતુક કરનાર, ભૂતિકર્મ કરનાર, પ્રશ્નથી કે પ્રશ્ન વિના નિમિત્ત કહેનાર, નિમિત્તથી આજીવિકા કરનાર, રૂઢિ રસ અને શાતા ગારવ કરનારે જીવ અભિયોગિક ભાવનાને કરે છે (નાકર દેવપણે ઉપજે છે. ) તેસીયા પંચસયા, ધક્કારસ ચેવ જયણુ સહસ્સા, રયણાએ પત્થડતર, મેગે ચિય જોયણ વિભાગે. ૧૫
શબ્દાથ–રત્નપ્રભા પૃથ્વીમાં પ્રતરનું અંતર ૧૧૫૮૩યોજન નિ છે. સત્તાણુવઈ સયાઈ, બીયાએ પત્થડંતરે હેઈ, પણહત્તરિ તિત્રિ સયા, બારસ સહસ તઇયાએ. ૧૬
શબ્દાથ–બીજી પૃથ્વીમાં પ્રતરનું અંતર ૯૭ સે જન છે અને ત્રીજી પૃથ્વીમાં ૧૨,૩,૭પ જન છે. છાદિ સયં સેલસ, સહસ્સ એગો ય વિભાગાઇ, અઈજ સયાઈ, પણવીસ સહસ ધૂમાએ. | શબ્દાર્થ –ચેથી નરક પૃથ્વીમાં ૧૬,૧,૬૬૩ એજન છે અને દામપ્રભામાં ૨૫ હજાર અઢીસે જન છે. . બાવન્ન સહસ્સાઈ પંચેવ હવતિ જોયણ સયાઈ, , પત્થડમંતર મેય, છઠ્ઠી પુઢવીએ નેવું.
શબ્દાર્થ– છઠ્ઠી પૃથ્વીમાં બાવન હજાર પાંચસે જન એ પ્રતરનું અંતર છે એમ જાણવું..
- -