________________
અડસી બાણુઉઈ અદાસીઈય હેઇ બેધબ્બા, આણય-પાણય કપે, વટ્ટા તા ય ચઉરેસા. ૭
શબ્દાર્થ–આનત અને પ્રાણુત દેવલોકનાં ( મળીને ) ૮૮ વાટલાં વિમાન, ૯૨ વિખુણ અને ૮૮ ખુણ વિમાનો છે એમ જાણવાં. ચઉસદી ભાવત્તરિ, અડસઠ્ઠી ચેવ હેઈ નાયવા, આરણ અચુય કપે, વ તંસા ય ચઉરસા..
શબ્દાર્થ–આરણ અને અગ્રુત દેવલોકમાં ૬૪ વાટલાં, છર વિખુણાં અને ૬૮ ચોખુણ વિમાન જ છે એમ જાણવાં. પણતીસા ચત્તાલા, છત્તીસા હેદિર્મામિ ગેવિજે, તેવીસા અદ્ભવીસા. ચોવીસ ચેવ મક્ઝિમએ. ૯
શબ્દાર્થ –હેલી ત્રણ પ્રવેયકમાં ૩૫ ગોળ, ૪૦ વિખુણ અને ૩૬ ચેખુણે વિમાન છે. મધ્યની ત્રણ સૈવેયકમાં ૨૩ ગોળ, ૨૮ વિખુણા અને ૨૪ નિચે ખુણાં વિમાને છે. ઈક્કિારસ સેલસ, બારસેવ ગેવિન્થ ઉવરિએ હુંતિ, એક્ક વા તંસા, ચઉરે ય અણુત્તર વિમાણે. ૧૦
શબ્દાર્થ–ઉપરના ત્રણ રૈવેયકમાં ૧૧ ગોળ, ૧૬ વિખુણું અને ૧૨ નિદૈ ખુણું વિમાન છે. અનુત્તર વિમાનમાં ૧ ગળ અને ૪ ત્રિખુણ વિમાને છે. અગ્નિ તહાગ્નિમાલી, વછરાયણ પથંકર ય ચંદાભં, મુરાભ સુક્કાભ, સુપઇટ્ટાભ ચ રિટાભં. સારસ્મય-માઇચા, વહી વરૂણ ય ગયા , તુસિયા અવ્વાબાહ, અગ્નિ તહ ચેવ રિઢાય. ૧૨
શબ્દાર્થ–૧ અર્ચિ, તેમજ ૨. અર્ચિમાલી, ૩. વૈોચન ૪ પ્રભંકર, ૫. ચંદ્રાભ, ૬. સૂર્યાભ, ૭. શુક્રાભ, ૮. સુપ્રતિષ્ઠાભ અને ૯. રિઝાભ ( આ ૯ વિમાને લોકાન્તિક દેવાનાં છે.) | શબ્દાર્થ –૧. સારસ્વત, ૨. આદિત્ય, ૩, વહિ, ૪, વરૂણ, ૫. ગતેય, ૬. તુષિત, ૭. અવ્યાબાધ, ૮. અગ્નિ, તેમજ નિચે ૯. અરિષ્ટ. ( આ ૯ કાતિક દેવનાં નામે છે.)