________________
330
[
૫, ભાષા પર્યાપ્તિ અને ૬. મન પર્યાતિ એમાંથી પ્રથમની ] ૪ પર્યાપ્ત એકેદ્રિયને, ૫ પર્યાપ્તિ વિકલેદ્રિયને, ૫ પર્યાપ્તિ અસંજ્ઞીને અને ૬ પર્યાપ્તિ સન્નીને હાય છે. વિવેચન—લબ્ધિ અપર્યાપ્તા જીવ ઓછામાં ઓછી ત્રણ પર્યાપ્તિ પૂર્ણ કરી, પરભવાયુ બાંધી, અંતમુહૂત અબાધા કાલ ભાગવીને મરણ પામે છે. દરેક જીવા પેાતાને યોગ્ય પર્યાપ્તિએ સાથેજ આરંભે છે, પણ પૂરી અનુક્રમે કરે છે.
પર્યાપ્તિનું લક્ષણુ.
આહાર સરીર ઈંદિય, ઊસાસ વઊ મણેાભિનિવૃત્તી. હાઇ જઆ દલિયાઊ, કરણ' પઇ સાઉ ૫જ્જત્તી, ૩૧૩
દલિયાણ-દલિયાંથી.
વર્ષ-વચન.
મણા-મનની.
અભિનિવ્વત્તી નિષ્પત્તિ, સંપૂર્ણ તા.
જઆજે.
શબ્દા—આહાર, શરીર, ઇંદ્રિય, શ્વાસેાશ્વાસ, વચન અને મનની સપૂતા જે દલિયાંથી થાય, તે આહારાદિકની નિષ્પત્તિ પ્રત્યે જે કરણ [ જીવ સબંધી શકિત વિશેષ ] તે વળી પર્યાપ્તિ કહેવાય,
કરણ’-કરણ [શકિત] પઇ–પ્રત્યે.
સાઉ જજત્તી-તે વળી પર્યાપ્તિ.
એકેન્દ્રિયાર્દિક જીવોને પ્રાણ કેટલા ? તે કહે છે. પણિ’દિય તિમલૂસા-સાઊ દસપાણુ ચઉ છ સમ અ, ઇગવ્રુતિ ચઊરિંદીણ', અસન્નિસન્નીણ નવ દસય. ૩૧૪