________________
૩૨૯
કૃષ્ણને દેખીને ગજસુકુમારનો સસરે સેમિ મરણ પા, ૨. નિમિત્ત તે દંડ ચાબુક શસ્ત્ર દેરડાદિકના પ્રહારથી મરણ પામે, ૩. અત્યંત સરસ આહાર ઘણું કરવાથી મરણ પામે. ૪. શલાદિકની વેદનાથી મરણ પામે. પ. પરાઘાત તે ખાડાદિકમાં પડવાથી મરણ પામે. ૬. અગ્નિ વિષ અને સર્પાદિકના સ્પર્શથી મરણ પામે. ૭. અધિક શ્વાસોશ્વાસ વહેતાં અથવા શ્વાસોશ્વાસ રોકવાથી મરણ પામે. આ સાત ઉપક્રમથી આયુષ્ય ઘટે છે. શ્રી કૃષ્ણ અને સ્કંધકાચાર્યના શિષ્યોનું બાહ્ય ઉપક્રમે આયુષ્ય પુરૂં થયું, પરંતુ અંતરંગ વિચારતાં તેમનું નિરૂપક્રમ આયુષ્ય તેટલું જ હતું, પણ સપક્રમ આયુષ્ય ન હતું. | સર્વ જીવોને પર્યાસિ કહે છે. આહાર સરીર ઇંદિય, પજતી આણ પાણ ભાસ મણે, ચઉપંચ પંચછમ્પિય, ઈગ વિગલા–સન્નિસત્તીર્ણ. ૩૧૨. આહાર-આહાર.
ચઉ પંચ–ચાર, પાંચ. સરીર-શરીર.
પંચ છપિ ય-પાંચ અને છ. ઇંદિય-ઇંદ્રિય.
ઈગ-એકેંદ્રિય. પજત્તી–પર્યાતિ. આણપાણ-શ્વાસોશ્વાસ.
વિગલ-વિકસેંદ્રિય. ભાસ-ભાષા.
અસન્નિ–અસંજ્ઞી. મણે-મન.
1 સણ-સંજ્ઞીને. - શબ્દાર્થ—-૧. આહાર પર્યાપ્તિ, ૨. શરીર પર્યામિ, ૩. ઈદ્રિય પર્યાપ્તિ, ૪. શ્વાસોશ્વાસ પર્યાપ્તિ,