________________
૩રપ .
બહુકલ-ઘણ કાલે. | એયં-એ, આ. વેયણિજજ-દવા ચેગ્ય. આઉ-આયુષ્ય. જ કર્મ-જે કર્મ,
અહવા-અથવા, • અપેણ કાલેણું-થોડા અસેસકર્મપિ-સમસ્ત
કાલ વડે. ઈહ-અહીંયાં.
કર્મ પણ. વેઈજઈ–વેદાય.
બંધ સમયે વિ- બંધ
સમયે પણ. જુગવં–એકી વખતે. ચિય-નિચે.
બદ્ધ-બાંધેલ, બંધાયેલ. ઉન્ન-ઉદીરીને.
સિદ્ધિલ-સિથિલ.
ચિય-નિ. સવપએસ-સર્વ પ્રદેશના. અગ–અગ્રભાગે.
ત–તે (આયુષ્ય અને કર્મ) અપવત્તણિ જજ-અપવ | જહાજોગ-યથાયોગ્ય, ,
નીય. | યેગ્યતા પ્રમાણે જેવાં કારણ) | શબ્દાથ–ઘણા કાલે દવા યોગ્ય એવું જે કમ તે અહીંયાં થડા કાલ વડે (આત્માના) સર્વ પ્રદેશના અગ્રભાગે ઉદીરીને ( ઉદયમાં લાવીને ) એકી વખતે નિચે વેદાય, એ અપવતનીય આયુષ્ય અથવા તો આ આયુષની માફક સમસ્ત કર્મ પણ અપવતનીય હોય. બંધ સમયે પણ તે (અપવતનીય આયુષ્ય અને કર્મ) યથા યોગ્યપણે ( જેવાં અધ્યવસાયાદિ કારણ હોય તે પ્રમાણે) નિચ્ચે શિથિલ બંધાયેલ છે ( તેથી થોડા કાળે વેદે.)
અનપવર્તનીય આયુષ્ય. જે પુણ ગાઢ નિકાયણ, બંધણું પુવમેવ કિલ બદ્ધ, તે હોઈ અપવરણ, જુગૅકમ વેયણિજજ ફલે. ૩૮