________________
૩૪
વિવેચન—મરણ સમયે આયુષ્યના અત્ય સમયે કેટલાક સ’સારી જીવાની પ્રથમ સમયે રૂજુગતિ અને કેટલાક સ'સારી જીવાની પહેલા સમયે રૂજુગતિ અને તે પછીના સમયેામાં વક્રગતિ હોય છે. સંસારી જીવ પેાતાના ભવના અતસમયે તે આહાર કરીને ૧ સમયની રૂત્તુગતિ કરે અને તે પછીના ૧ સમયની વક્રગતિમાં જ્યાં ઉપજે, તે સમયે પરભવના આહાર કરે એટલે ૧ સમયની વક્રગતિમાં બીજા સમયે પરભવના આહાર ઉદ્દયમાં આવે. એ સમયની વક્રગતિમાં ત્રીજા સમયે પરભવના આહાર ઉદયમાં આવે. ૩ સમયની વક્રગતિમાં ચેાથા સમયે પરભવના આહાર ઉદયમાં આવે. ૪ સમયની વક્રગતિમાં પાંચમા સમયે પરભવના આહાર ઉદયમાં આવે. અહીંયાં સર્વાંત્રરૂજીગતિના પ્રથમ સમયે જીવ આહાર કરીને નીકળે, માટે આહારીજ હાય અને તે પછીની વક્રગતિના છેલ્લા સમયે પરભવમાં જ્યાં ઉપજે, ત્યાં આહાર કરે માટે આહારી જાણવા, અને વચલા ૧-૨-૩ સમય સુધી જીવ અણુાહારી જાણવા એટલે એ સમયની વક્રગતિમાં પ્રથમના ૧ સમય સુધી અણાહારી, ત્રણ સમયની વક્રગતિમાં પ્રથમના ર સમય સુધી અણાહારી, ચાર સમયની વક્રગતિમાં પ્રથમના ૩ સમય સુધી જીવ અણુાહારી જાણવા. અપવર્તનીય આયુષ્ય.
અહુકાલ વેચણિજ્જ, કમ્મ' અપેણ જમિન્હ કાલે', વેઈજ્જઈ જીગવ' ચિય, ઉન્નિ સવ–પએસગ્ગ’, ૩૦૬. અપવત્તણિજ્જ–મેય, આ અહવા અસેસ–કમ્મ’પિ, અધસમએ વિદ્ધ, સિઢિલ' ચિય ત જહા ોગ′ ૩૦૭,