________________
૩૦૧.
પોતાના ભવની વેશ્યા અંતમુહૂર્ત બાકી રહે છતે નિશ્ચ પરિણામ પામેલી લેક્યા વડે જ પરલોક જાય છે. (મરે છે.)
વિવેચન-તિર્યંચ અને મનુષ્યને આવતા ભવની લેશ્યા આવ્યા પછી અંતમુહૂર્ત ગયે છતે મરણ પામે, તથા દેવ અને નારકીને પોતાના ભવની વેશ્યાનું અંત- -
મુહૂત બાકી રહે, તે વારે મરણ પામીને પરભવમાં ઉપજે. તિરિ નર આગામિ ભવ, લેસ્સાએ એઈગયે સુરારિયા, પુવ ભવ લેન્સ સેસે, અંતમુહુરે મરમિંતિ. ૨૮૫. તિરિ-તિર્યંચ.
પુરવભવ-પૂર્વભવની. નર-મનુષ્ય.
લેસ્ટ-લેશ્યાનું. આગામ ભવ–આગામી
ભવની.
સેસે બાકી રહે છતે. લેસ્સાએ-લેસ્થાનું. અંતમુહ–અંતમુહૂર્ત. અગચે–ગયે છતે.
મરણું-મરણ. સુરા નિરયા-દેવતા અને
નારકી | ઈતિ-પામે છે.
શબ્દાર્થ_તિર્યંચ અને મનુષ્ય આગામી ભવની લેશ્યાનું અંતમુહૂત ગયે છતે મરણ પામે છે તથા દેવ અને નારકી પૂર્વભવની વેશ્યાનું અંતમુહૂર્ત બાકી રહે છતે મરણ પામે છે.
વિવેચન—તિય"ચ અને મનુષ્યને પરભવની વેશ્યા લેવા આવે અને દેવ નારકીને પિતાના ભવની વેશ્યા મૂકવા જાય.