________________
૨૮૪
પૃથ્વીકાયાદિ ચારની કાયસ્થિતિ. એસા પુઢવાણું, ભવઠિઈ સંપર્ય તુ કાયઠિઈ, ચઉ એનિંદિસણયા, ઉસ્સપિણિઓ અસંખિજા.ર૬૪, એસા-એ.
કાઠિઈ-કાય સ્થિતિ. પુઠવાઈણું-પૃથ્વીકાયાદિકની. | ચઉ એગિદિમુ-ચારે. ભવકિઈ–ભવ (આયુષ્ય)ની
એકેદ્રિયને વિષે. સ્થિતિ. ! Bયા-જાણવી. સંપર્યા-સાંપ્રત, હવે. ઉસ્સપિણિઓ-ઉત્સર્પિણી તુ–વળી.
અસંખિનિજા-અસંખ્યાતી - શબ્દાથ– એ પૃથ્વીકાયાદિકની ભવ (આયુષ્ય)ની સ્થિતિ કહી. હવે વળી કાયસ્થિતિ કહીશું. ચારે એકેંદ્રિય (પૃથ્વીકાય, અપકાય, તેઉકાય અને વાયુકાય)ને વિષે કાય સ્થિતિ અસંખ્યાતી ઉત્સર્પિણી જાણવી.
વિવેચન-કાયસ્થિતિ એટલે મરીને તેજ કાયમાં ઉપજે. જેમકે –પૃથ્વીકાયને જીવ મરણ પામીને વારંવાર પૃથ્વીકાયમાં ઉપજે, તે ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સર્પિણ અવસર્પિણું સુધી ઉપજે. ૧૦ કડાકોડી સાગરોપમે ૧ ઉત્સપિણી અને ૧૦ કે ડાકોડી સાગરોપમે ૧ અવસપિણી તથાવીશ કેડા કેડી સાગરેપમે ૧કાલચક થાય. આ કાલમાન ભરત અને એરવત ક્ષેત્રની અપેક્ષાએ જાણવું. ક્ષેત્રથી અસંખ્યાતા કાકાશના પ્રદેશ પ્રમાણ તે ચારેની કાયસ્થિતિ જાણવી.