________________
૨૪૮
કયા સંઘયણવાળા મરીને કેટલી નરક સુધી જાય, તથા નારકીને લેશ્યા કેટલી હોય ?
દે। પઢમ પુઢવિ ગમણું, છેવટ્ટે કીલિયાઇ સ યયણે, ઇક્રિશ્ન પુઢવિવુઠ્ઠી, આઇતિલેસ્સાઉ નરએસ'. ૨૩૬.
દા છે. પદ્મમ પુવ-પહેલી
પૃથ્વી સુધી. | પુવ વુઢ્ઢી-પૃથ્વીની વૃદ્ધિ. ગમણું-ગમન કરે, જાય. આઇ-આદિની, પ્રથમની, છેવ-દેવ ુ' સંઘયણ છતે. તિ લેસ્સાઉ–ત્રણ લેસ્યા. કીલિયાઇ-કીલિકાર્દિ નએસુ-નરકમાં.
સંઘયણે-સંઘયણ છતે. ઇઝિક-એકેકી.
શબ્દા—છેવ ુ' સ'ઘયણ છતે પહેલી એ નરક પૃથ્વી સુધી મરીને જાય, કીલિકાદિ સંઘયણુ છતે એકેકી પૃથ્વીની વૃદ્ધિ કરવી. નરકમાં પ્રથમની ત્રણ લેસ્યાએ હાય છે.
વિવેચન—છેવ¥ા સઘયણ વાળા મરીને સલિ અધ્યવસાયે કરીને બીજી નરક પૃથ્વી સુધી જાય, કીલિકા સંઘયણે ીજી નરક પૃથ્વી સુધી, અનારાચે ચેાથી નરક પૃથ્વી સુધી, નારાચે પાંચમી નરક પૃથ્વી સુધી, રૂષભનારાચે છઠ્ઠી નરક પૃથ્વી સુધી અને વા રૂષભ નારાચે. મરીને ઉત્કૃષ્ટથી સાતમી નરક પૃથ્વી સુધી જાય. જઘન્યથી તેા છએ સ`ઘયણથી પ્રતર સુધી અને તેની વચમાં જે ઉપજે તે મધ્યમ ગતિ જાણવી.
રત્નપ્રભાના પ્રથમ