________________
શબ્દોથે અંતમુહર્ત વડે નિશ્ચ પર્યાપ્તા, તરૂણ પુરૂષ સરખા, સર્વ અંગને વિષે આભૂષણ ધારણ કરનારા, ઘડપણ રહિત, રેગરહિત અને સમચતુરસ્ત સંસ્થાનવાળા દે હોય છે.
વિવેચન-કલ્પાતીત વિનાના દરેક દેવલોકમાં પાંચ સભાઓ હોય છે. તેમાંથી ૧. ઉપ૨ાત સભામાં દેવદુષ્ય વડે હંકાએલી શયામાં દેવ ઉપજે, ૨. અભિષેક સભામાં સ્નાન કરે, ૩. અલંકાર સભામાં આભૂષણ પહેરે, ૪. વ્યવસાય સભામાં ધાર્મિક પુસ્તક વાંચે, ઉત્પત્તિ વખતે કેઈક ઈંદ્ર મિથ્યાદ્રષ્ટિ પણ હોય, પરંતુ વ્યવસાય સભામાં ધાર્મિક પુસ્તક વાંચવાને તેમને આચાર હોવાથી તે ઈંદ્ર અવશ્ય ત્યાં સમ્યકત્વ પામે જ. જેમકે ઈશાન દેવલોકમાં મિથ્યાષ્ટિ તામલી તાપસ ઈંદ્રપણે ઉત્પન્ન થઈને પછીથી વ્યવસાય સભામાં ધાર્મિક પુસ્તક વાંચતાં સમ્યક્ત્વ પામ્યા. ત્યાર પછી પ. સુધર્મા સભામાં સિદ્ધાયતનને ષે જિન બિંબને પૂજે. અણિમિસ નયણ મણ, કજજ સાહણું પુપફ દામ
- અમિલાણ, ચરિંગુલેણ ભૂમિ, નછિવતિ સુરાજિણા બિંતિ. ૧૮૯ અણિમિસ નયણ–નિમેષ ચરિંગુલેણ-ચાર આંગળ
રહિત નેત્રવાળા. મણ કજજ સાહણ-મને
ભૂમિં–પૃથ્વીને, ભૂમિને. કરી કાર્યને સાધનારા.
ન છિવનિત-અડકતા નથી,
સુરા-દે. પુષ્ક દામ-કુલની માળા.
જિણા-જીનેશ્વરે. અમિલાણુ-ન કરમાય એવા.1 બિતિ-કહે છે.